________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૨)
કક્કાવલિ સુબોધદુ:ખીનાં દુ:ખ ટાળવા સેવા,-કરવાથી છે પુણ્યને બંધ દુઃખીને દેશે તે દુઃખ લેશો, કુદ્રત્ પ્રભુને ન્યાય અવંધ્ય. પરરકા દુ:ખીઓનાં દુઃખનાં કારણ,–જાણ તેઓને કર !! દૂર; દુઃખીઓની સેવા માંહી, આત્મપ્રભુ પ્રાકટ્ય હજૂર. ર૨પા દુઃખનું કારણ અધર્મ હિંસા, અસત્ય ચારને વ્યભિચાર, દુ:ખનું કારણ કામ ક્રોધને, લેમને દ્વેષ તથા અહંકાર. ૨૨દા દુઃખનું કારણ મિથ્યા બુદ્ધિ, મેહ કપટ ઈષ્ય અજ્ઞાન, દુઃખનું કારણે કામે ભેગે, પાપ કર્મને પાપ વિચાર. પારકા દુ:ખ પ્રગટે આ ભવ પરભવ, કૃતકના ઉદયે જાણ!! દુ:ખને ભેગવ !! સમ ભાવતું, દુઃખ ટળ્યા પછી સુખ છે માન.૨૨૮ દુ:ખ ન દેવું મન વચ તનથી, કેઈને ક્યારે નિશ્ચય ધાર !! દુઃખીઓને આપ !! દિલાસે, દુ:ખના હેતુ વેગે વાર !!. રર દુઃખને સર્વથા નાશ તે મુક્તિ, દુઃખ હરે તે ધર્મ કથાય; દુઃખ નાશમાં સર્વ પ્રકારના, સત્ય ધર્મ સાધન સુખદાય. ૨૩ દુઃખ સ્પપરને દેવું એ છે, હિંસા અધર્મ પાપ તે જાણું !! દુ:ખવવા જે અન્યજીને, હિંસા તે છે દિલમાં આણ!!. ૨૩૧ દુઃખ થાય જેથી ને,–તે હિંસા મહાપાપ નિવાર !! દુઃખ દેવાથી દૂર રહે તે –ધમી સંત છે નર ને નાર. પર૩રા દુઃખને ટાળે ! કેપિટ ઉપાયે, સુખનું કારણ સુખ તે ધર્મ, દુઃખી થતા સહુ જાતિજી, કમેં જાણ કર !! શુભ કર્મ. ૨૩૩ દુઃખ પડે તે સમ્મતિ ભેગવ ! –નવાર્મને કર ! નહીં બન્ધ; દુઃખ છે પાપેદયથી જાણું, પાપકર્મમાં થા !! નહીં અબ્ધ. ર૩૪ દુઃખને ટાળી સુખને આપે, દ્રવ્ય ભાવથી ધર્મ તે જાણી; દ્રવ્યક્ષેત્રને કાલને ભાવથી, દુઃખ હેતુઓને જ પિછાણ!!. પર૩પા દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, સુખ દુઃખ કારણ સઘળાં જાણી, દ્રવ્યાદિકની સાપેક્ષાએ, સુખ દુઃખ જાણે ધર્મને માન !!. ર૩૬ દુગ્ધા દુનિયાદારીમાંહી, દુઃખ ટળે નહીં મળે ન દેવ; દુનિયાદારી સ્વમા જેવી, ક્ષણિક જાણું પ્રભુપદ સેવ !!. ૫ ૨૩૭ છે
For Private And Personal Use Only