SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૮ ) કક્કાવલિ સુમેાધ–૬. દઉં છું. ઉપદેશા લેાકેાને, નામ રૂપાદિક વાસના ત્યાગ; દઉં છું. દેઇશ વ્યાખ્યાના સહુ, લેાકેામાં પ્રગટે પ્રભુ રાગ. ૧૬૮ના દઉંછું ને લઉં જગમાંથી,-એવી નહીં અહંકારની વૃત્તિ; દેવુ' લેવુ' કુદ્રત રીતે, થાતી સ્વભાવિક એ રીતિ. ૫ ૧૬૯ ૫ ૫૧૭૧૫ દાનત સારી રાખે !! આતમ ! !, સ્વાર્થે દાનત નહીં મગાડ !!; દાનત સારી તેા તું સારા, અંતરમાંહી પ્રભુ જગાડ ! !. ૫ ૧૭૦ ॥ દાનસ્તા દાના શુભ શત્રુ, મૂર્ખ મિત્ર પણ નહીં હિતકાર; દક્ષબ્રાહ્મણે ભૂપ મચાવ્યા, મૂઢકંપથી હણાતા યાર !!. દાનાઈ દ્વીનતા આવે પણ, દાનસ્તાની કદિ ન જાય; નાની દાસ્તાજગમાં દુલ ભ, મિત્ર જીવાડતાં જે અપાય. ૫ ૧૭૨ ૫ દાના માનવ મહુ હિતકારી, જગમાં મનીશ નહીં નાદાન; દામ રાખજે દુષ્ટીપર શુભ, દાન નહીં કોઇ જ્ઞાનસમાન. ॥ ૧૭૩ ॥ દામને રામને પૂને પશ્ચિમ, જેટલું છેટું જગમાં જાણુ !!; દામકામથી રામ છે ન્યારા, આત્મ પ્રભુ તે રામ છે માન !!. ૫૧૭૪ા દામને માટે રામ ન વેચેા !!, કામને માટે તો ! ! ન રામ; દાટી દો !! જે હરામવૃત્તિ, સમજો!! આત્મદશા નિષ્કામ, ૫૧૭પા દાયક છે તું દે !! તારૂં' સહુ, અન્યને નિજશકત્યનુસાર; દાતારી નહીં છાની રહેતી, દાયી આતમ સ્વભાવ સાર. ॥ ૧૭૬ ॥ દારૂ પીતાં બુદ્ધિ ખગડે, તનમન ધનના થાય વિનાશ; દારૂમાં સહુ દુ:ખને વાસ છે, દારૂપાની દુ:ખનેા દાસ. ।। ૧૭૭ દારૂપાની મહાઅજ્ઞાની, નાદાનાના છે શિરદ્વાર ; દારૂથી કદી થાય ન સારૂ, દારૂથી નહીં શાંતિ લગાર. દારૂથી મનડુ જ નઠારૂ, ભાવથી દારૂ તે અહંકાર ; દારૂ વ્યસનથી દૂર રહેતાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ અપાર, દારૂ ગાળા પાપના આળા, દારૂખાનું પાપનું સ્થાન; દારૂગોળા લડાઇમાંહી, નાચે કુદે છે શયતાન. દારૂગાળા દ્વેષના ડાળા, વૈર સ્વાથી તે પ્રગટાય ; દારૂોળા હિંસા માટે, જ્યાં ત્યાં જગમાંહી વપરાય. For Private And Personal Use Only ।। ૧૭૮ ।। ૫ ૧૭૯ ૫ ૫ ૧૮૦ ૫ ૫ ૧૮૧ ॥
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy