________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
કક્કાવલિ સુબોધ-દ. દુર્બલતા તે વ્યભિચારીપણું, મિથ્યા બુદ્ધિને અજ્ઞાન; દુર્બલતા તે આલસ નિંદા, અગ્ય ભજનને છે પાન. આપણા દુર્બલતાને છડે !! આતમ!!, શક્તિમંતની પાસે ધર્મ, દુર્બલતા તે અધર્મ પાપજ, સબલપણાનાં કરશે કર્મ. ૫૮ દબુદ્ધિ જે પ્રસંગ પામી, મનમાં પ્રગટે તે ઝટ ટાળ! !; દબુદ્ધિની સલાહ મીઠી, હૈયે તેમાં વિષ છે ભાળ !!. કે ૫૯ છે દુર્બુદ્ધિ એ અધર્મ ભારી, સર્વપાપનું મૂલ છે જાણ ! ! દુર્ભાગ્યે દુખ પ્રગટે જાણું, ધર્મ કરી લે !! બની સુજાણ. ૬. દુર્લભ માનવ ભવને પામી, આતમ !! ફેગટ નહીં ગુમાવ!!, દુર્લભ ધર્મની સામગ્રી લહી, ધર્મક્રિયાના લેશો લહાવો છે ૬૧ છે દાન શયલ તપ ભાવના ચારે, ધર્મના એ છે મુખ્ય પ્રકાર; હાન શીયલ તપ ભાવ ધરીને, ઉતરે !! ભવસાગરની પાર. દર દુર્બસને દુર્ણ ન જેમાં,–તે નરનારી છે આદર્શ દયા દાન દમ ધારે તેઓ, મહાગીએ છે દુર્ધર્વ. દવા દુવા ભલી લેજો સહુ કોની, કેના પણ લેશે નહીં શાપ; દેશે નહીં કેઈને શાપ, ટાળે !! થાતા ત્રિવિધ તાપ. ને ૬૪ છે દુવાઈ પ્રભુને ગુરૂની પેટી, કદિ ન લેપ !! પ્રભુ દુહાઈ; દયા ન માગે !! આળસુ થેને, દિલમાંથી ટાળો!! નબળાઈ. પાદપા દુશ્મન કે ના થવું ન કયારે, દુશમનને ધર!! નહીં વિશ્વાસ; દિલમાં જે દુશ્મનનો વાસ, સત્ય શાંતિને ચલે ન શ્વાસ. ૬૬ દુશમન અંતમાં તે બાહિર-પ્રગટે એ કુદ્રત ન્યાય; દુશ્મન રાગને રોષ ટળતાં, અન્ય દુશમને આઘા જાય. ૬ણા દુશ્મનાવટને દૂર કરીને, શુદ્ધ પ્રેમથી જગમાં વર્તા! દુશમનને જીતે !! શુભ પ્રેમ, દયાએ દાને સત્યની શર્ત. ૬૮ દુષ્કર્મોથી સ્વર્ગ મળે તે –એવા સ્વર્ગને ઝટ તરછોડ !!; દુષ્કર્મોથી સુખ નહીં શાંતિ, દુષ્કર્મોમાં પ્રેમ ન જેડ !!. દલા દુષ્કર કાર્યો પણ ઉત્સાહ, યને સુકર બને છે જાણ!!; દુષ્કર કાર્યો કરવામાંહી, આત્મશકિત ધરી થા !! બળવાન. ૩૭૦
For Private And Personal Use Only