________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–દ.
(ર૧) દુસ્તર ભદધિને તર, સમ્યગજ્ઞાન ગ્રહી ચારિત્ર દસ્તર ભદધિને તર !! ઝટ, મન વચ કાયા કરી પવિત્ર. ૭૧ દખદાયક પિતાની ભૂલ, નિજને નિજથી થાતું દુઃખ; દુ:ખદાયકથી દૂર રહેવું, સુખદાયક સંગે વરસુખ. છે ૭૨ દેવચંદ્ર વાચકની ભકિત, કીધી તદ્દબ્રન્થ કરી પ્રકાશ દેવચંદ્ર ગ્રન્થ ઉપકારક, કરતા આત્મ સ્વભાવ વિકાસ. | ૭૩ છે દોષીઓના દે દેખી,–તેઓને કર !! નહિં ધિક્કાર, દોષીઓના દોષે ધોવા, પ્રવૃત્તિ કર !! દે !! શિક્ષણ સાર. ૭૪ના દેશે નિજમાં જેહ રહા છે,–તેની કર ! ઝટ આતમ !! યાદ; દોષ દષ્ટિને દૂર કરીને, પરગુણ ગ્રહવાને લે !! સ્વાદ. છે ૭૫ છે દેશી ઉપર દ્વેષ ન કર ! મન, માંહી રાગને રોષ; દ્વેષ તજી દે !! Àષીઓ પર, પરગુણ રાગે નિજને પોષ !!. ૫ ૭૬ છે દુનિયાદારી દોરંગીલી, દુનિયાનો મત એક ન થાય; દુનિયા રીઝવી નહીં રીઝાતી, પ્રભુ રીઝવતાં મેક્ષ સુહાય. | ૭૭ છે દુનિયાના અભિપ્રાયે ઝાઝા, તેમાં મુંઝ! ન ચેતન !! ચેત !! દવા કરે ! ડાહ્યા વૈદ્યોની, સમજે છે જ્ઞાનીને સંકેત. ૭૮ દુ:ખે છે નિજ ભૂલથી નક્કી, દુ:ખ હેતુ અજ્ઞાનને દેષ; દેષ મહાદિ છે જાણે છે, ટાળે ! પામે !! સુખ સંતોષ. ૧૭લા દ્રવ્ય ક્ષેત્રને કાલને ભાવે, પરિવર્તન પામે સહુ ધર્મ દ્રવ્યક્ષેત્રને કાલને ભાવે, ન્યાયને આહારાદિ સહ કર્મ. ૧ ૮૦ છે દેહદેવળમાં આતમદેવ છે, ઘટઘટ વ્યાપક આતમરામ; દેહસંગી પણ દેહી નહીં તું, અસંખ્યપ્રદેશી તું ગુણધામ. ૮૧ દુઃખની લાગણું જેને થાતી,–તેને દુઃખ ન આપે !! ભવ્ય !! દુઃખની દેવાની બુદ્ધિને, પ્રવૃત્તિ ઝંડી કર! કર્તવ્ય. છે ૮૨ છે દિલમાં પલપલ પ્રભુ સ્મરીને, કર ! કર્તવ્ય રહે ન પાપ દિલદાર વિના દિલ મશાણ જેવું, જ્યાં ત્યાં પ્રગટે બહુ સંતાપ. ૮૩મા દયાલ લોકની સર્વ કાલમાં, ડી સંખ્યા જગમાં હોય દયા વિનાના નિર્દય લેકની, કોટિ આજની સંખ્યા જોય. ૮૪
For Private And Personal Use Only