________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીઆ પ્રવાહથી અલગ એવા મહાન પુરૂષોને તો સમાજે પીડડ્યા જ છે ને પરિણામ તેમના જવા પછી તેમનાં ગુણગાન કરાયેલ મહાત્માઓને મારેલા પત્થરે પૂજાય છે. આને ઘરપૂજકે કહેવાય તેઓ જીવતાં છતાં તેને શ્રીમદ્ નાદાન જણાવે છે ને ગુણદ્રષ્ટિ ખીલવવા ફરમાવે છે.
“ચ” નાં પંદર પુષ્ટમાં ૪૩૦ લીટીઓમાં ઉત્કૃષ્ટ અને અંદ્દભુત ઉપદેશામૃત વરસાવ્યું છે.
ચેન પડે જે આતમ ધ્યાને, સમાધિમાં તે મુક્તિ થાય; ચૅન ત્યાં મનડું ઠરતું નક્કી, સગુણ ચેન ધરે હિત લાય. ચેરી દર્શન જ્ઞાન ચરણ તપ, આતમ કરીને પરણે મુકત; ચાહીને કરી ચોરી એવી, મુકિત વધુ પરણુ લે સૂક્તિ.
ચીચઆરી જ્યાં દુઃખીઓની, પડે ત્યાં સંત દેડી જાય; +
+ ચીસ પડે ત્યાં હારે જાવું, આત્માર્પણ કરી કરવી સહાય. +
+ . છાક કરે શું જો ઈતિહાસે, મ્હારા જેવા ગયા અસંખ્ય છાક ન છે: કૈસર ઝારને, સમજે તે તુજ સમ નહિં રંક.
જીવંતી બાહ્યતર સઘળી, શક્તિઓને ઝટ પ્રક્ટાવક જીન થવાને જન્મ છે ત્યારે, ધ્યેયાદશ એ લ્હારૂં ધ્યાય. + +
+ જીર્ણને ત્યાગે નવીન ધારે, પહેરનારે નહિ બદલાય; જાણ એવું મૃત્યકાલે, જ્ઞાની ભીતિ શેક ન પાય.
સાચા જ્ઞાની મૃત્યકાળે એજ વિચારે છે કે જીણું વસ્ત્ર બદલી નવું પહેરવું છે તેમાં હર્ષ શોક શો? આ વચનો શ્રીમદે પિતાના મૃત્યુકાળે અક્ષરે અક્ષર સિદ્ધ કરી બતાવ્યા છે.
જ ઉપર હજાર પંક્તિઓ લખી તેમાં જાજવલ્યમાન સદ્દપદેશ જ્યોતિ ઝગમગાવી છે.
For Private And Personal Use Only