________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝીલે આમ દશાનને પ્રેમ, પ્રભુભક્તિમાં ફુલવું શ્રેષ્ઠ ઝીલવું સારા માગે સારૂં, શીખ ઝીલે તે પડે ન હેઠ.
ઝર અનુભવ જ્ઞાનને પ્રકટે, તે તે કદીય ન થાય વિનાશ; ઝરણાં શમતા રસનાં પ્રકટયાં, આનંદ આપે કરે પ્રકાશ. ઝલક જે અંતરમાંહિ પ્રકટી, જ્યાં ત્યાં પ્રસંગે થાય પ્રકાશ ઝવેરી તે જે આત્મપ્રભુરૂપ, હીરે પરખે સત્ય તે ખાસ.
+ આ પંકિતઓ જેવી આત્માનુભવની ઝલકની ચળક ચમકાવતી સેંકડો પંકિતઓ “ઝ પર આળેખાઈ છે.
ટ્ટા જડ પુદ્દગલના સુખમાં, ટળવળવું તે દુઃખની ખાણ ઢળે દુખકર કામ વિકારે, આતમમાં સુખ નકકી જાણ
કે પ્રભુનાં દ્વારે પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વાર; ટેકો નહિં અન્યાયે કેને, ઠેકાવું નહી સારું લગાર.
હુક્કર શ્રદ્ધાત્મિક દષ્ટિએ, અતિ વિષયની કામના ટેવ; કકર તે વ્યભિચારી મનડું, દુર્ગણની થાતી જે સેવ.
પાંખે છે એ દર્શન જ્ઞાનને, તેથી શિવપુર પ્રતિ જવાય, પાંગળા આતમ, ચારિત્રવણ છે, પાંગળા ચારિત્ર વણ કહેવાય.
=
For Private And Personal Use Only