________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદીએ ભગવ્યો નથી એવો સાક્ષાત–પ્રકટ અનુભવી શકાય છે, અને તેની ખુમારી આવે તે તો જગજાહેર જ હોય, અને તેને ભોક્તા પણ આત્મા જ તેને વેદી શકે, જેની છાપ ચહેરા પર તેમજ દિલ પર પ્રકટ દ્રષ્ટિગોચર થાય જ, આમાં માત્ર બેજ લીટીઓમાં શ્રીમદે સમાધિ કેગના સિદ્ધાંતને ઉભરાવ્યા છે.
ખેચરી મુદ્રા હઠ યોગીઓ, પામે છે અભ્યાસે તેહ, ખેચરી શક્તિ પામે વળે શું, બ ન આતમ જે ગુણ ગેહ,
હગના અનેક પ્રકારે હગીઓ, આત્મજ્ઞાનના-સ્વાનુભવનાં દર્શન કર્યા વિના સાધે છે. અને અભ્યાસે હઠાગની ખેચરી આદિ મુદ્રાઓ સિદ્ધ કરી શકે છે. પણ તેથી શું લાભ ?
જ્યાં લગે આત્મતત્વ ચિ નહિં,
ત્યાં લગે સાધના સર્વ જુઠી. તેજ પ્રમાણે જ્યાં સુધી સાચો, સ્વાનુભવસિદ્ધ આત્મા–જે અનંત ગુણના ધામ સમ નથી પીછો ત્યાં સુધી હોગ શો ઉપયોગી છે? આટલામાં જ શ્રીમદે ઘણું ઘટાવી દીધું છે.
ગ શબ્દ પરનાં પૃષ્ટ ઉપર નજર નાંખતાં ઉપદેશ રત્નાકર ઉછળે છે. ગૃહસ્થનું ઘર સ્વર્ગ સમું જ્યાં, દયા દાન ને સ્વાર્પણ ત્યાગ; ગુણદ્રષ્ટિ ને ઐક્ય પ્રેમતા, ઉત્સાહ ઉદ્યોગ ને વૈરાગ્ય.
માત્ર બે જ લીટીઓમાં ગૃહસ્થ ધર્મ ગૃહસ્થના ઘરનાં લક્ષણને ગૃહસ્થ જીવનનાં સૂત્રો ગુંથી દીધાં છે.
દા, દાન, સ્વાર્પણ, ત્યાગ, ગુણદ્રષ્ટિ, સં૫, પ્રેમ, ઉત્સાહ, ઉદ્યોગ અને વૈરાગ્ય આટલા વાનાંથી વિભૂષિત હોય તેજ ગૃહસ્થ ને તેજ ગૃહસ્થ ગૃહ. આ આદર્શ કેટલો બધો ઉચ્ચ છે ને તેમાં શું શું જોઈએ તે અતિ ટુંકાણમાં શ્રીમદે બતાવી દીધું છે. ઘ” ઘરને પૂજે મર્યા પછી જે, જીવંતા તો દે નહિ માન; ઘેરપૂજકે ગુણ ગ્રહણ વણ, જગમાં જીવતાં નાદાન.
મહાન પુરૂષને, સત્પરૂષોને, ઉપકારકોને, તારકને, ઉદ્ધારકોને તેમના જમાનામાં--જીવતાં વીરલા જ પિછાની શકે છે, બાકી તો ઉલટા વિશ્વના ગાડ
For Private And Personal Use Only