________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કક્કાવલિના વાંચક આમાંથી પોતાની પાત્રતા, ચિ, અભ્યાસ પ્રમાણે જે ોઇએ તે મેળવી શકે છે; જ્ઞાનને સાગર ભર્યાં પડ્યો છે. જોઇએ તે ઘડા-લોટ પ્યાલા ભરીલા–વા ખાખેજ પીએ. પાત્રતા પ્રમાણે મેળવશે. છતાં એ જ્ઞાન સાગરના કિનારે ઉભા રહી ઘણાયે પિપાસુઓ આળસ યા પ્રમાદ વશ કાંઇપણ પામ્યા પીધા વિના પાછા ફરે તેા તેના દોષ તેમનાપર રહે.
આ પ્રંચ સાદ્યંત વાંચનાર અલૌકિક આનંદ તે જ્ઞાન જરૂર મેળવશે એ નિઃસશય છે.
આ ગ્રંથનો ખાસ ખૂબી એ છે કે તે ઉચ્ચ કાટિના સાક્ષર કવિ પંડિત વાંચી પ્રમાદ પામી—ઘણું જાણે શીખે તેટલાજ એછા અભ્યાસવાળા તેને વાંચી સમજી શકે તેમજ શાળામાં ભણુતા વિદ્યાર્થીએ પણ સમજી શકે. ! અરે ! સ્ત્રીએ બાળકેા પશુ તે સમજી રાંકે અને નિરક્ષરા વૃદ્ધો-વૃદ્ધાએ પણ વંચાવી હેલાથી સમજી શકે એવા પ્રકારનુ અપેક્ષાએ યુકત ભાવભર્યું સુન્દર પદ્ય
લખાણુ આમાં છે.
વધુ ખૂખી તા એ છે કે ‘ક’ થી માંડી ‘ન’સુધીના અક્ષરામાં પણ ખરાખડી આખી તે, તે શબ્દના ગુથી છે. એટલે પ્રાયઃ ગુજરાતી ભાષાના કાપણુ શબ્દ તેમણે યા નથી. તમે ગમે તે શબ્દ શોધે! આ મહા રાખ્ત કાષમાંથી ઉપદેશની પતિઓમાં તમને તરતજ જડવાનેા.
આ પુસ્તક જેમ રીટાયર્ થયેલાઓને તેમજ યુવાનને ગમે તે સ્થળે ગમે ત્યારે એક સરખા ઉપદેશ આપતા ગુરૂશ્રાના જેટલેા ઉપકારી થઇ શકે તેવા છે, માત્ર વાંચવા–વચાને જોઇએ,
’ક’ શબ્દ ઉપર સંખ્યાબંધ પૃષ્ટામાં સદુપદેશ અને આત્મધર્મ તેમજ વ્યવહાર ધમના ગુઢ સિદ્ધાંતા સમજાવી હવે શ્રીમદ્ ખ તરફ્ વળે છે. ‘ખ’ ર પણ ચૌદ પૃૌમાં ૪૦૦ લાખના આલેખી છે.
ખખ્ખા ક્ષમા ધરા ઘરમાંહિ, સઘળી ખામી કરશે। દૂર; ખાર ન રાખેા વેરી ઉપર, આત્મ ખુમારી રહેા મશગુલ.
+
++
+
ખુમારી પ્રકટે સમાધિયેાગે, પરમાનંદ પ્રકટ વેઢાય; ખુમારી આવે તે નિહ' છાની, ચહેરા દિલપર ઝટ ઉભરાય.
સાચી આત્માનંદની ખુમારી પ્રકટાવવામાં સમાધિ યાગનાં પ્રબલપૂર માત્માના અસ ંખ્ય પ્રદેશમાં વહેવાં જોઇએ, અને તેમ થતાં પરમ આનંદ જે
For Private And Personal Use Only