________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮ )
કક્કાવલિ સુમેધ ૬.
૫ ૨૯૫
॥ ૩૦ ॥
૫ ૩૧ ।
દેખાદેખી સમજ્યા વણ પણુ, ગુણીજનેાની છે હિતકાર; દેખાદેખી પાપમાર્ગમાં, ખરી છે દુ:ખની દાતાર. દેહ દેરાસરમાં નિજ આતમ, અન્ય જીવા છે દેવ સમાન; દેરાસર જીવતાં દેહા,-તેમાં જીવા છે ભગવાન્. દેવતાઇ જે સ તાભકતા, ઢાંકયા જગમાં નહીં ઢકાય; દેવતા પેઠે અને પ્રકાશી, જાહેર જગમાં જ્યાં ત્યાં થાય. દેવનું દર્શીન જાય ન નિષ્કુલ, દેવ ઉપર ધારા !! વિશ્વાસ; દેવદૂત છે સ તા ભકતા, પરાપાર પામ્યા પ્રભુ ખાસ. દેવલેાકમાં ધી સતા,-ભકતા જાતા નિશ્ચય ધાર!! દેવને દેવી રૂપ નિજાતમ, આત્મપ્રભુમાં શક્તિ પાર. દેવુ' લેવુ' સહુ વ્યવહાર, ધ નીતિથી દેવુ ધ; દેશ છે ત્હારા અસંખ્યપ્રદેશી, ચિદાનંદ શક્તિ આધાર. ૫ ૩૪ તા દેશ પ્રેમ અભિમાન જે શસ્પજ, ધમ્મ તે નીતિએ દિલધાર; દેશભૂમિ આદિની પ્રીતિ, ધર્માર્થે શક્તિ દાતાર.
;
॥ ૩૫ ॥
For Private And Personal Use Only
૫ ૩૨ ॥
! ૩૩ !!
૫ ૩૭ ।।
દેશ જે નિત્ય ચિદાનંદ રૂપી, પેાતાનાથી અભિન્ન જે; દેશ જે એવા તેમાં આતમ,-ચાલા !! રહેશે। ગુણના ગેહ.૫ ૩૬ ૫ દુ:ખીઓનાં દુ:ખેા દેખી, ખૂમેા સાંભળી જે હરખાય; દૈત્ય ક્રૂર રાક્ષસ છે તેઓ, નિર્દયી મુક્તિને નહી... પાય દેવું ચૂકવ ! ! કનુ આતમ !!, હવેથી ખન !! નહી' દેવાદાર; દેહ દેરાસરમાંહી આતમ,-પ્રભુને ધ્યાને ભવ્ય !! નિહાળ !!. ૫૩૮૫ દેવું નકામું કર !! નહી આતમ, દેવુ ચૂકવે મુક્તિ થાય; તેવાં મહાવીર દેવે ચૂકવ્યાં, જ્ઞાનવૈરાગ્યે દેવું જાય. ૫ ૩૯ ૫ દેવું પૈતું પણ નહીં સારૂ, દેવાદાર સમે નહીં દીન; દેવુ' લેવુ વ્યવહારે છે, અપ્રમાણિક માનવ હીન. ॥ ૪૦ દેશકાલ અનુસરીને ચાલેા !!, જ્ઞાની જાણે દેશને કાલ; દેશ સમાજ ને સંધ કુટુંબની, સેવામાં ધરજે બહુ વ્હાલ. ॥ ૪૧ ૫ દેશના દે!! લેાકેાને સુખકર, તારી એ છે સેવા ભક્તિ; દેશના દેવી કુ એ હારી, ફેારવ !! તેમાં તારી શક્તિ. ॥ ૪૨ ॥