________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુમેાધ–દ.
( ૨૫૭ )
૫ ૧૫૫
૫ ૧૭ !
॥ ૧૯ ૫
| ૨૦ ||
૫ ૨૧ ॥
દુ:ખના દહાડા સદા ન રહેતા, દુ:ખ સમયમાં ધીરજ ધાર !!; દુગા પ્રયચા પાખંડ પાપથી, મૈં રહેતાં સુખ નિર્ધાર. દગાખેારના કદિ ન કરવા, સ્વપ્નામાંહી પણ વિશ્વાસ; દેશમાં દુ:ખ પડતાં પરદેશે,-જાવાથી સુખની છે માશ. દોડા !! કાં મક્કા ને કાશી, દિલમાં આતમ પ્રભુ છે દેવ; દુર્ગુણુ દુરાચારના ત્યાગે,-પ્રગટે દિમાં પ્રભુની સેવ. દુ:સ્વપ્ના છે પાપાદયથી, પુણ્યદયથી શુભ પ્રગટાય; ક્રૂતપણું કર!! ન્યાયે સારૂં, આજીવિકા ધર્મે ન્યાય. દુગ્ધથી ખળબુદ્ધિ તન વિકસે, દુગ્ધથી આયુષ્ય વૃદ્ધિ થાય; દૂધ પીતુ કરવાની પાપી,-રૂઢિથી દુઃખા પ્રગટાય. દૂર થકી નહિ જનની પરીક્ષા, દૂરથી ડુંગર લાગે પ્રેશ; દૂરનું દૂર ને પાસનુ પાસે,–સમજે તેને રડે ન કલેશ. દૂષક, કાકની પેઠે જ્યાં ત્યાં, દોષને દેખી બહુ હરખાય; દૂષિત લેાકેાપર કરૂણાની,-ષ્ટિ રાખે!!! શુદ્ધજ થાય. દઢ રહા !! શુભ કર્તવ્યેામાં, દઢતા મેરૂ સરખી ધાર !!; ઢીભૂત કર !! મનને ધૈર્ય,−તેથી પ્રાય: થતી ન હાર. દશ્યમાન જડ પુદ્ગલ બાજી, ક્ષણિક આવે નહિ નિજ સાથ; દષ્ટા થા!! તું સાક્ષી ભાવે, સર્વને ભજ!! શ્રી ત્રિભુવનનાથ. ારા દૃષ્ટાંતા ઉંચા સારાં લે !!, લે !! નહી પડતાનું દૃષ્ટાંત; દષ્ટાંતિક થા!! આતમ !! જાતે, માદશી જીવન રળિયાત. ૫ ૨૪ દૃષ્ટિ સારી ગુણુકર ધારા !!, ષ્ટિદોષથી ભૂલેા થાય; દૃષ્ટિદોષની ભૂલ સુધારે, તે જગમાં જ્ઞાની કહેવાય. દેખરેખ રાખા | નિજ મનપર, દેખરેખથી ફાયદો થાય; દેખે !! જ્યાં ત્યાં ગુણુને પ્રેમે, ગુરુદૃષ્ટિથી ગુણા ગ્રહાય. ઢેખાડા !! દુનિયાને સારૂં,-સુખકર જેથી દુઃખા જાય; દેખા !! નહીં ને દેખાડા !! નહીં, દુગુ ણુ દેષાને અન્યાય. ૫ ૨૭ ॥ દેખાદેખી કરે !! ન કાચ, સમજી વિવેકે કરશે. કાજ; દેખાદેખી ગાડરીયાની,-રીતિથી નહીં શિવ સામ્રાજ્ય.
૫ ૨૨ ।।
૫ ૨૬ ॥
૩૩
For Private And Personal Use Only
iam
૫૧૮૫
॥૨૫॥
૫ ૨૮૫