________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૫૬)
ઝ્ઝાલિ સુમેાધ-દ.
૬.
॥ ૧ ॥
॥ ૨ ॥
॥૩॥
ઘણા દયા સમા નહીં ધર્મ છે, દયા વિષે સહુ ધર્મ સમાય; દયા વિષે છે દેવના વાસેા, યાધર્મનુ મૂળ કથાય. દયાદાનક્રમથી દુ:ખ ટળતું, આતમ પેાતે થાવે દેવ; દાને વેર સમે છે સઘળાં, ક્રમથી નાસે ક્રુણુ ટેવ. દુ:ખથી દીનપણું નહીં ધરીએ, દુર્વ્ય સનાના ખને ! ન દાસ; ક્રુતિ ટાળેા !! દયા કરીને, દુબુદ્ધિને છટા !! ખાસ. દા ભણ્યા ગણ્યા કહેવાશેા, મનદુ લતા કરશે! દૂર; દુ:ખી દીનની દયા કરેા !! શુભ, પામેા !! મનવાંછિત ભરપૂર ા દારૂપાન ન કરશે! કયારે, ક્રુતિને ઝટ દેશે। દડ; દોડી દોડી સતને સેવા !!, દુર્ધ્યાનાને વેગે છાંડ !!, દેશદ્રોહ અને ગુરૂદ્રોહુથી, સર્વ પ્રકારે રહેશેા દૂર; દુનિયામાં નિ:સ ંગે રહેવુ, પ્રગટાવા !! આતમ સુખપૂર. દૂર થશેા નહીં દેવગુરૂથી, દયાળુ થાશેા નરને નાર; દ્વેષ કરા!! નહીં દગા કરેા !! નહીં, દુ:ખી લ્હાય કરે!!ને દયાળ, પા દેહ છતાં શુદ્ધાતમ જ્ઞાને, વિદેહભાવે જીવે જેઠુ; મરણ જીવનની પેલી પારે, થયા પ્રભુ સુખ સત્યના ગેહુ. દુ:ખીનું જે દર્દ ન જાણે, દુ:ખીઓની કરે ન હ્વાય; દયા વિનાના એવા લેાકેા, જીવતા સુવેલા જણાય. દાતારાનાં અમર નામ છે, કજીસ જનનાં રહે ન નામ; દાનીનું દિલ દરિયા જેવું, દાન કરા!! જીવ !! ચે નિષ્કામ, ૫ ૧૦ ॥ દુનિયાદારી દુ:ખની કયારી, દુનિયા દ્વાર’ગી રહેનાર; દુનિયા ૨જે ટળે ન દુઃખા, પ્રભુ રીઝવ !! સુખ શાંતિથનાર, ૫૧૧૫ દરિદ્રતા દુ:ખ શીખવે એવું, દુ:ખીઓને આપે !! દાન; દેશે તેવુ સામુ` લેશેા, પ્રભુના સાચા ખેષ એ માન !!. દુ:ખેા પઢતાં સુખ શિક્ષાર્થે, શિક્ષક સરખા દુ:ખ સ ંચાગ; દીન ન બનવું દુ:ખ પડંતાં, દુ:ખનું કારણુ કર્મને રોક !!. ૫૧૩૫ દુર્વ્ય સનાથી દૂર રહેવુ, એવા આતમ નિશ્ચય લાલ !!; ક્રુ સનાના દાસ ન આતમ !!, એવી આતમ શક્તિ જગાવ !!, ૫૧૪ા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૫ ॥
e † u
॥૮॥
૫ ૯ ॥
પ્રશા