________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધી .
(૫૫) થાપ મારીને ભેળાઓને, છેતરવાથી લાગે પાપ; થાનક પામી બળ સત્તા છે, ખરાબ થાનકમાં સંતાપ, છે ૨૧ છે થિયોસેફી આદિ મંડલ જે, સાપેક્ષે તેમાં જે સત્ય; ઠીક સત્ય તે ગ્રહવું જ્ઞાને, કરવું આતમ શુદ્ધિ કૃત્ય. ૨૨ થુંક છે પ્રાણુઓ જીવે છે, થુંક છે જીવન રસ હિતકાર; થુંક ટળતાં મૃત્યુ થાતું, થુંક છે જીવન પુષ્ટિ કાર. ૨૩ થુંકે ! નહીં કેના પર દ્વેષ, નકામું લેશ ન થુંક ઉડાડ!; થુંક ઉડાડે કાર્ય સરે નહીં, થુથુ અર્થ છે તિરસ્કાર. | ૨૪ થેકડે માર !! ન વિના વિચારે, થેકડો માર ઘટે ત્યાં માર !! થેલી રાખ !! તું સંભાળીને, નહીં બાહ્યાંતર ચારને પાર. પાર પા થોડું બોલે છે ને ગમ ખા !!, થોડી શિક્ષાને બહુ માન ; થોથાં પોથાં ખપ નહીં આવે, ખપમાં આવે દિલનું જ્ઞાન. ૨૬ થભાવે !! નહીં સારાં કાર્યો, શુભ કાર્યોમાં વિદ્ધ ન નાખ ! !
ભાવો દુષ્ટનાં પાપી,-કાર્યોને સમજીને ભાખ !! | ૨૭ થોભે!નહીં સત્કાર્યો કરતાં, બૂરૂં કરતાં થોભી જાવ ! ! થાભાવી દો !! દુષ્ટ વિચારે, કરી શુભ થાડું લેજે હાવ. . ૨૮ થભાતું નહીં પૂર નદીનું, થોભે નહીં ભક્તિનું પૂર;
ભાતું નહીં આયુષ્ય ખૂટયું, નહીં સતીયાનાં શૂર. ૨૯ થંડા બને ન શૂરા ભકતો, સન્ત સતીએ જગ હિતકાર; થંડા જેઓ શાંત સ્વભાવે, તેઓને ધન્ય છે અવતાર. | ૩૦ | થંડા જેઓ પ્રમાદ વેગે, તેઓ મડદા સરખા જાણુ!! થંડા સારા ખોટા જાણે છે, સાપેક્ષાએ કરશે જ્ઞાન. ૩૧ છે થાકી જા !! નહીં દાનને દેતાં, થાકી જ છે! નહીં કરતાં સેવ; થાકી જા ! નહીં ગુરૂભકિતમાં, થાક તે ખેદની બૂરી ટેવ. ૩૨ થોડું પણ જે ધર્મ કર્મ છે, થોડી સેવા ભક્તિ જ્ઞાન, થડી એ સહુ મુકિત માટે, થાતું અંતે અવશ્ય જાણુ છે. જે ૩૩ છે થોડું થોડું પુણ્ય કરંતાં, વધીને મોટું જાય; થોડું થોડું પાપ કરંતાં, વધીને ૬ખને દેતું ન્યાય. એ ૩૪ છે.
For Private And Personal Use Only