________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
કક્કાવલિ સુખાના-ત.
૫ ૧૬૭૫
૧૭૧
તીની યાત્રા સેવા ભકિત, રક્ષાથૅ કરો !! સહુ કુર્માંન; તીને સેવી તીથંકર રૂપ, ભવ્યજના થાતા કુર્ખાન, તીને તીર્થંકર નિજ આતમ, સત્તાએ છે કરશેા વ્યક્ત; તીર્થ સ્વરૂપી આતમ કરવા, તીર્થંકરના ખનીને ભક્ત. તુચ્છ ન મન તન વાણી રાખેા !!, તુચ્છ ખના!! નહીં કયારે કયાંય; તીવ્ર સ્વભાવ તે શુભમાં સારા, તીવ્રતા ખાટી તો II દુ:ખદાય.૧૬૮ા તુચ્છકારા !! નહીં જેને તેને, મન મન્યા વણુ પડતી તૂટ; તૂટ પડે ત્યાં સ્નેહ રહે નહીં, સ્વાથૅર્ષ્યાએ જ્યાં ત્યાં ફૂટ. ૫૧૬૯ના તુતંગ નભે નહીં લાંબું કયારે, તુત ંગથી નહીં કાઇ મહાત્; તુ તો !! નિજ ભૂલા દાષા, તુત કરા!! શુભ કાર્યો ધ્યાન, (૧૭૦ના તુર્યાવસ્થામાંહી આવી, તુર્યંતીત થવુ ભગવાન; તુર્યાતીત દશામાં માતમ !!, પ્રભુ ચિદાનંદ સ્વયં પિછાન તુષ્ટ રહેા !! સુખદુ:ખ સ યેાગે, તુષ્ટ રહેા !! મળ્યું તેમાં ભવ્ય !!; તુષ્ટ રહા !! જે અને છે તેમાં, તુષ્ટ ખની કરવાં કબ્યા ૧૭૨ ॥ તુષ્ટિ શાંતિ પુષ્ટિ એ ત્રણ, જેને હાય તે પ્રભુ સમ જાણુ; તુલ્ય તે ઈન્દ્રાદિથી જાણા !!, પ્રગટાવા !! ત્રણને સુખખાણુ, ૧૭૩ા તુલસી રાગને હરતી હિતકર, તુલસી ચાહ તનુ હિતકર થાય; તુખી, સંયમની કરી આતમ, ભવાદધિ તર !! સુખ પ્રગટાય, ૫૧૭૪ા તુંહી તું આતમ છે પરમાતમ, સત્યમસિસેડ, કર!! ધ્યાન; તૃણુ મણિ પર સમભાવ પ્રગટતાં, આતમ તે પ્રગટે ભગવાન, ૫ ૧૭૫૫ ત્રીજા પુરૂષની પેઠે સાક્ષી, થૈને વર્તો !! નરને નાર; તૃપ્ત બને !! આતમ !! અનુભવમાં, તૃષ્ણા ક્ષયથી સુખનિર્ધાર.૧૭૬ તેજ પ્રગટ કર !! મન તન વચમાં, પ્રગટાવા !! આતમનુ તેજ; તેજ તે યાતિ બ્રહ્મશકિત તે, સાચી મુડી સત્ય અવેજ. ૫ ૧૭૭ તેજસ્વી નહી. છાના રહેતા, દાટ્યો પણ માહિર પ્રગટાય; તેજી સહે નહી ટુંકારા કઢિ, સહેન ચાબુક એ છે ન્યાય. ૧૭૮ ૫ તેડા ગુરૂસતાને ઘરમાં, ગુણુ સુખકર ગ્રહવી તેનાત;
તેલ વિનાં કાઈ ભાવ ન પુછે, તેવડથી ચાલે છે જાત. ।। ૧૭૯ ૨
For Private And Personal Use Only
૫૧૬૬ા