________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦)
કક્કાવલિ સુબે-ત. તાન લગાવે!! સત્કાર્યોમાં, પરમાર્થોમાં તાન લગાવ! .; તાન લગાવો! પ્રભુ ભજનમાં, અંત આત્મ પ્રભુને જગાવ!!. ૧૩૮ તાન માનને જ્ઞાનને દાને, સાને ગાને શકિત જગાવો!! તાનથકી સન્માન જગતમાં પ્રભુતાને મળે આનંદ લહાવ. ૧૩૯ તાપને ઠંડક બે ઉપયેગી, નર નારીની પેઠે જાણ!! તરણિ શશી બે જગ ઉપયોગી, નિજ નિજ સ્થાને સહુનું માન,૧૪મા ત્રિવિધ તાપથી મુકત થવાને, ગુરૂ સંતેના પગલે ચાલ!! તાપ ત્રયના નાશથી મુક્તિ, તાપ હરે તે તાપસ ધાર!!. ૧૪૧ તાપીનદી પર સુરત નગરી, જેનેનું તે પવિત્ર ધામ; તાપી નર્મદા સાબરમતી નદી, ગુર્જર ભૂમિમાં સુખઠામ. મે ૧૪ર છે તાબુત કરતા મુસ્લીમો જગ, હસન હુસેનની યાદી હેત; તાબુત સરખા જડ જે રહેતા, તેના હાનિકર સંકેત. છે ૧૪૩ . તાબે માતા પિતાના રહેવું, ગુરૂ તાબે રહી લેવું જ્ઞાન, તાબે રહેવું ઉચ્ચ વડીલના, જેથી પ્રગટે સારી સાન. ૧૪૪ તાબેદારી સુખ હિતકારક, પ્રગતિકારક કરવી બેશ; તાબેદાર ન બનશો કયારે, મહાદિકના પ્રગટે કલેશ છે ૧૪૫ . તાબેદારી બેટી તજવી, સારી તાબેદારી ઉઠાવ છે; તાબેદારી ન કદિયે વહાલી-કેઈને લાગે સમજે !! દાવ. મે ૧૪૬ તાબે ગ્યને જ્હોન્નતિ સુખકર, તેને ત્યાગી બને!! ન દીન, તાબે બેટ દુઃખકર તજ –જેથી આતમ બનતે હીન ૧૪ળા તામસી પ્રકૃતિ ગુણ કર્મો-કરતાં માનવ નીચ ગણાય; તારા પ્રેમને પ્રભુની સાથે લગાવ !! જેથી સુખ પ્રગટાય. ૧૪૮ તારક તીર્થકર સૂરિવર જે, ભદધિના તેને પૂજ! !; તારકની શ્રદ્ધા ભક્તિથી, તરવાની ઝટ પડતી સૂજ છે ૧૪૯ તારણ દેવ ગુરૂ સંતની, ધમની સેવા ભકિત બેશ; તારતમ્ય સહુ વાતનું સમજે-જેથી નાસે મિથ્યા કલેશ. ૧૫બા તરે !! આપ ને અન્યને તારે !!, મેહે થશે નહીં તારાજ, તારા મૈત્રક શુદ્ધ પ્રેમ જ્યાં,-ત્યાં નહીં વિષય ભેગ સામ્રાજ્ય. ૧૫૧
For Private And Personal Use Only