________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૪)
કક્કાવલિ સુબે-ત. તડભડ બોલે બીજાઓ પર, સારી બેટી લાગણી થાય; તડભડ બેલ!! ન ગમ ખાઈને, બેલે કાર્યની સિદ્ધિ સુહાય. પજા તડાોિ થા!! નહીં જગમાંહી, તડાકા જૂઠા બેલ ન બોલ !! તડાકા માયે વળે ન કાંઈ, ઉલટે ઘટતે નિજ તેલ. ૫૫ . તડાક મારે !! નહીં કે કાળે, વિચારીને સાચું તે બેલ!!; તથ્ય પચ્ચ હિતકર વાણીને, વિચારીને બેલે છે તેલ. છે ૫૬ છે તણુવું હદની બહાર ન સારૂં, તણાઈને કર !! નહીં કાજ; તણાવું નહીં શકિતની બાહિર, તણાઈ જાતાં રહે ન લાજ.' પછા તક્ષણ ધર્મનાં કાર્યો કરવાં, તાબડતોબ કરે!! પરમાર્થ; તગાદે કર!!નહીં વિના વિચારે, અન્યઘાત ત્યાં બુરે સ્વાર્થ. ૧૫૮ તત્વને જાણે!! ગુરૂગમે જદી, તત્વજ્ઞાનમાં વસ તું સત્ય તત્વજ્ઞાની સાક્ષાત્ પ્રભુ છે, કેવલજ્ઞાની ભાખે સત્ય. . ૫૯ તત્વજ્ઞાનમાં ફેર પડે નહીં, ત્રણયકાલમાં નહીં બદલાય; તત્વજ્ઞાન તે બે દુ ચારની, ગણતરી સરખે સાચો ન્યાય. ૬૦ છે તત્વજ્ઞાનની કરો!! પરીક્ષા, બુદ્ધિ અનુભવ ગમ્ય તે સત્ય, તત્વજ્ઞાનથી તો સાચાં, જણાતાં થાતાં સાચાં કૃત્ય. એ ૬૧ છે તત્વજ્ઞાનથી ધર્માચાર, મેક્ષાદિકની સિદ્ધિ થાય; તત્વ ફરે નહીં ફરે ક્રિયાઓ, આચારે પરિવર્તન પાય. ૬૨ છે તત્વ છે બે નવ સાત પ્રકારે, કેવલજ્ઞાની ભાખ્યાં સાર; તત્વજ્ઞાનપર જૈનધર્મને, પાયે સાચો છે આધાર. છે ૬૩ !! તત્વજ્ઞાનીઓ શ્રુત કેવલિયે, ગીતાર્થ સૂરિવર જગ જયકાર; તત્વજ્ઞાની છે સર્વ પ્રકારના, જ્ઞાનીઓમાંહી શિરદાર. . ૬૪ છે તવમસિ મહા વાક્યને સમજે, અનેકાન્ત દ્રષ્ટિએ જેહ, તત્વજ્ઞાની તે સમ્યમ્ દષ્ટિ, સર્વકદાહ રહિત છે તેહ. એ ૬૫ તત્પર રહે !! નિજ કાર્યમાં આતમ!!, તત્વજ્ઞાનથી કર !!કર્તવ્ય તડાકા માયે વળે ન કાંઈક કરવામાં સાર જ છે ભવ્ય! !. ૫ ૬૬ છે તપના અસંખ્ય ભેદ જાણે!!, બાહ્યાભંતર તપ બહુ ભેદ, તપ કરવું જે કાળે ઘટે જે-તે કર!! જેથી નાસે ખેદ. એ ૬૭ છે
For Private And Personal Use Only