________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gol
કક્કાવલિ સુબોધ-ત.
(ર૪૩) તખ્ત તે ન્યાય પશાક્રમ નીતિ, દયા સત્યને પરોપકાર તણ તે શાંતિ શુદ્ધ ગેમને, સદગુણને રૂડા આચાર. તણ તે સત્ય પ્રકાશની શક્તિ, ક્ષમા સરલતા હિતનાં કૃત્ય, તખ્ત તે સાવિક ગુણ કર્મોથી, એવું તખ્ત તે જીવતું સત્ય. ૪ તજવીજ કર તું આનંદાથે, સારી બાબતની ધરી હાલ તજી દેજે જૂઠું લાગે છે, તજ !! કુટેવને દેવી ગાળ. પાદરા તજવું ગ્રહવું સાપેક્ષાએ, સારું ખોટું જ્યાં ત્યાં થાય તટસ્થ થઈને સત્ય વિચાર !!, તટસ્થ થઈને આપે!!ન્યાય. જરા તટસ્થ સાક્ષી થઈને જગમાં, ચલાવ!! ઉત્તમ શુભવ્યવહાર; તટસ્થ થઈને સ્વાધિકારે, કતવ્ય કર!! થઈ હુંશિયાર. ઇજા તટસ્થ થઈને નિજ મન તનનાં-કર્તવ્યમાં સત્ય તપાસ!! તટસ્થ થઈને નિરહંભાવે, કાર્યો કર !! ધારી શિવ આશ. જપા તટસ્થ થઈ નિજ સારું ખોટું, તપાસી આગળનું કર કાજ; તટસ્થ થા નિલેપ સુજ્ઞાની, પામ !! શુદ્ધાતમ સામ્રાજ્ય. ૪ તટસ્થ ને ગુણ ને જે ભૂલે, નિજમાં તે સહેજે દેખાય; તટસ્થ કર્તા છતાં ન કર્તા, તટસ્થ થા !! આતમ !! પ્રભુરાય, જા તડપક્ષોમાં તટસ્થ રહીને, તડફડ ટી જે તે ત્યાગ ! તડેની એકતા કરવી સં૫,એવા કર્તવ્ય જગ જાગ ! . . ૪૮ તડકા નહીં અન્ય જનને, નિજ શક્તિના જોરે લેશ તડકાવવાનું કાર્ય છે બૂરૂં, તેથી પ્રગટે બુરા કલેશ. ૫ ૪૯ | તડકે છાંયલે વારાફરતી, આવે ને તે પાછો જાય, તડકા છાંયલા જેણે વેઠયા, તેને ઘણ અનુભવ થાય. ૫૦ છે તડકે છાંયે બે ઉપયોગી, સોના સ્થાને સહુ છે બેશ તડકે છાંયે બે શિક્ષક છે, શિક્ષા દે ટાળો! સહુ કલેશ.. ૫૧ છે તડતડાટ ન કરો ક્રોધે, તડતડાટે કાર્ય ન થાય; તડપડ ખૂટી જૂઠી છે ડે!!, તડપડ કરતાં કાર્ય હણાય. પર છે તડફડવું પાપોદયથી છે, તેથી દુઃખ અશાંતિ અપાર; તડફડાટ ન કરો !! નકામો, સમતાએ દુઃખ સહા એ સાર. પણ છે
For Private And Personal Use Only