________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪ર)
કક્કાવલિ સુબોધ-ત. તૃષ્ણસાગર તરે તે ત્યાગી, સંતે ભક્ત ને મસ્તાન, તૃષ્ણાસાગરમાં જે ડૂબે, તેઓ મહી છે અજ્ઞાન. તૃણાને કદી પાર ન આવે, નભ થકી તૃષ્ણ અનંત, તૃષ્ણાવણ સહુ સંગી છતાં પણ, ત્યાગી ચગી આતમ સંત. રણા તૃણ ઈચ્છા આશા વાસના, મોહ પરિણતિ રૂપ અનેક; તૃષ્ણાથી કદિ શાંતિ ન સુખ છે, જડ સુખ તૃષ્ણા બૂરી ટેક. ૨૮ તૃષ્ણ જે તાપ ન જગમાં, તૃષ્ણા જેવું દુઃખ ન કેય; તૃષ્ણ સર્વ પ્રકારની ત્યાગે !!, આતમ અનંત શાંતિ હેય. રિલા તૃષ્ણ વણ આજીવિકા માટે, ગ્રહણ ત્યાગ જે બાહ્યમાં થાય; તેમાં નિર્લેપી થઈ આતમ, સત્ય ત્યાગને પામી સહાય. એ ૩૦ છે તક ન જવાદે ! આવી સારી, તક ચૂકે માનવ પસ્તાય; તક ચૂકે તે ચૂકે સઘળું, તક સાધે તે જયને પાય.
૩૧ તકતકતું જયાં તેજ ત્યાં સઘળું, તકતકવું જગ પુરૂ થાય તકતામાં શું જે મુખને, ત્યારે તું પ્રતિબિંબથી ન્યાય. ૩રા તકરારથી થાય ન શાંતિ, જૂઠી વાતે શી? તકરાર; તકરારોથી દૂર રહેતાં, ન્યાયે શાંતિ મળે નિર્ધાર. તકરારે જે યોગ્ય તે કરવી, જેથી ખેટી ટળે તકરાર; તકરારીથી કામ પડે તે, બળબુદ્ધિથી છે જયકાર. તકલાદીની કિંમત જૂઠી, તકલાદી અંતે વિણસાય; તકલીફ વેઠી અન્યાયીના, જૂલ્મ ટાળે !! ધારી ન્યાય. રૂપા તકસીર ભૂલો જે જે થાતી, તેનું કારણ સમજી વાર !! તકસીર પડતાં શુદ્ધ બનીને, આગળની પ્રગતિ નિર્ધાર. ૩૬ તકાદે કર!! ઉપયોગી ન્યાયી, નિજ પરને જેથી હિત થાય; તકાદે કર!!નિજ સ્વાધિકાર, તેમાં કર!!નહીં કઈ અન્યાય. ૩ણા તકાસવું નહીં પરનું બુરું, અન્યનું નહીં વિત્ત તકાસ !! તકાતે જે પરનું બૂરૂં, તેઓ અંતે પામે નાશ. ૩૮ તક છે શકને મહા દુર્લભ જગ, તકથી અનેક રોગો જાય, તથી આરોગી નરનારી, તકથી અનેક લાભ જણાય. રક્ષા
In૩૩
For Private And Personal Use Only