SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુખાધ-ત. ૫૧૩ા ૫૧મા તાજો તે જેને નહીં દુર્ગુણ, દુ:ખાની પીડા ન લગાર; ત્યાગી તે જેને મન માહ ન, રાગ રાષ ત્યાગે સુખ સાર. તપ ઉપવાસથી મન તન ઉપર, આતમના પડતા શુભ દાખ; તપથી આયુષ્ય લાંબુ મનની, ઇચ્છાઓ પર રહેતા કાન્નુ. ત્યાગ તે દુ દુષ્ટ કર્મના, રાગ રાષના ત્યાગ તે ત્યાગ; ત્યાગ તે ધર્માર્થ સહુ સ્વાર્પણુ, ત્યાગ તે સત્યને દિલ વૈરાગ્ય, ૫૧૪ ત્યાગ તે પંચમહાવ્રત ધરવાં, તજવાં ધન કામિની ઘરબાર; ત્યાગ તે નિષ્કામે સહુ કરણી, મેાક્ષાર્થે આચાર વિચાર. ત્યાગ તે કામાદિક વૃત્તિના, અંતરથી કરવા પરિહાર; ત્યાગ્યા વણુ વિષયાદિક વાસના, વેષ ક્રિયાએ ન ત્યાગ વિચાર. ॥૧॥ ત્યાગ તે અશુભ વિચારાચારના, અશુભ કષાયેાના છે ત્યાગ, ત્યાગી અંતરમાં જરી દેખે! ! !, મનમાં છે વૈરાગ્ય કે રાગ. ॥૧છા ત્યજ !! મનની ચિતાએ સઘળી,ત્યજ !! મનમાં પ્રકટયા જે શેક; ત્યજ ! ! દુષ્ટાની સંગત ખૂરી, દુ:ખ ટળે નહીં પાડે પેાક. ૫૧૮ા ત્યજ ! ! તૃષ્ણાના દુષ્ટ વિચારા, ત્યજ ! ! શૂઠો મમતાની વૃત્તિ; ત્યજ !! કુમિત્રની સંગ નઠારી, ત્યાગા !! અધર્મનો પ્રવૃત્તિાવા ત્યજ ! ! તું ગૃહસ્થ ત્યાગદશામાં, ગૃહસ્થ ત્યાગદશા અહંકાર; ત્યજ !! તું પરની આશાએથી,ગુલામી ઇચ્છાના ભંડાર. ારના ત્યજ ! ! તું જૂઠી સાક્ષી દેવી, સ્વાર્થ લાભને મારી લાત; ત્યજ !! તું અધમ પાપનાં કાર્યાં, ત્યજ !! તું પરની જૂઠી વાત. ॥૨૧॥ ત્યજ !! તુ વેરીએના વૈરને, તજ !! તું પ્રભુવણુ જડ જગ સ; ત્યજવું પૂરૂ જે જે અશે, તે અ ંશે કર ! ! નહીં મન ગ. ॥ ૨૨ ॥ તૃષ્ણાના ત્યાગે તુ ત્યાગી, ત્યાજ્યના અંતર વર્તે ત્યાગ, તૃષ્ણાથી ઉભરાતા જીવા, કરતા જગમાં દ્વેષ ને રાગ. તૃષ્ણાએને અશુભ મા થી,—કાઢી પરમાર્થોમાં વાળ ! ! તૃષ્ણાઓને સારા માગે, વાળી પછીથી તૃષ્ણા ટાળ ! !. તૃષ્ણાઓને સ્વપરધર્મ ના, માર્ગોમાં વિવેકે વાળ ! I; તૃષ્ણા, સેવા ભક્તિ માગે, સારી સન્માર્ગોમાં ભાળ ! ! • ૫ ૨૩ ૫ ; ૫ ૨૪ ॥ ॥ ૨૫ ॥ ૩૧ For Private And Personal Use Only ( ૨૪૧ ) ૫૧ા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy