________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૪૦ )
www.kobatirth.org
કક્કાવલ સુધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૧ ॥
જીણા નાના અણુથી થાશેા, તજશે। મિથ્યા સહુ મર્હુ કાર; જગમાં કોઈ સાથ ન આવે, સ્વગ્ન સરીખા સહે સસાર. નાના મેાટા સહુને મરવું,-જાણી સઘળાં તજશેા પાપ; ગુણ્યા ભણ્યા ગણ્યા કહેવાશે, સમજી વર્તો !! આપેામપ. રા
ત.
માણા
ાજા
;
તત્તા નવ તત્ત્વાને જાણેા !!, આતમ !! જડ એ જાણે !! તત્ત્વ; આતમ !! સ ંવર નિર્જરા સેવા !, આત્મગુણેનુ પામે !! સત્ત્વ. તર્ક વિવાદો તકરારાથી, તરવારે લડવુ છે પાપ; તીર્થંકરને તીને સેવા !!, જ્ઞાને ટાળે !! કર્મના તાપ. તત્તા ભણ્યા ગણ્યા કહેવાશેા, ભવાદધિનુ' પામે !! તીર; તારૂ આતમ !! તારી પાસે, રાગ રાષ તજતાં મહાવીર. તત્ત્વમસિ તુ આતમ પ્યારા, તૃષ્ણા દેહ્રાધ્યાસ નિવાર ! ! ; તર !! તુ ભવસાગરને જ્ઞાને, પ્રભુથી તાલાવેલી ધાર I તમાર્ગુણી બુદ્ધિને ભેાજન, તીખું તમતમુ જમવુ વાર ! ! તાલી ના દે !! મિથ્યા તારી, તાણાતાણુ ન કરે !! તકરાર. તુષ્ટિ કરીએ મનની જ્ઞાને, પ્રેમે ગુરૂગમ સદ્બાધે; તાતા માતા અનેા !! ન જડના,-માહૈ જ્ઞાની શિવ શેાધે, તાકાના તર્કટ નહીં કરશેા,-જૂઠ તમાસા પરિહરશે; તત્પર રહેવુ તન મન શુદ્ધિ,કરવા માટે સહુ કરશે.. તીથ કર તે કેવલજ્ઞાની, અઢાર દોષ રહિત ભગવાન, તીને સ્થાપે ચેાત્રીશ અતિશયી,ચાવીશ તીર્થંકર ગુણુખાણુ. દવા તીર્થં તે જગમ સાધુ શ્રમણી, શ્રાવક શ્રાવિકા નિર્ધાર; તરીએ જેથી તે છે તીર્થં જ, જ્ઞાનાદિ ગુણી નરને નાર. તરીએ દુ:ખના સાગર જેથી, તીર્થ અને તે તાલાવેલી તરવા માટે, લાગે તા સુખ છે નિર્ધાર. તાલાવેલી પ્રભુની સાથે, લાગે તેા જગ પડે ન ચેન; તડફડતા પ્રભુ મળવા માટે-,તેને પ્રગટે સુખની ઘેન,
તારણુહાર;
For Private And Personal Use Only
"શા
મા
ill
બા
માલ્યા
॥૧૦॥
m૧૧u