SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધ-. (૩૯) ઢોંગથી આત્મપ્રભુ છે દરે, મોહ કરાવે ઢગ અનેક ઢંગ તજે તે આપ પ્રભુ છે, ઢગ ત્યાં હેય ન સત્ય વિવેક પદા ઢોંગીએથી વિશ્વ ઠગાતું, ધર્મ કર્મ આદિમાં જોય; ઢોંગીઓને મહી દુનિયા, સ્વાર્થે પૂજતી અવય. પછા ઢોંગ પ્રથમ પિતાના છડે!!, રાખો !! જ્યાં ત્યાં સાચા ઢંગ, ઢંગ જે અંશે ટળે તે અંશે, આતમ ! હારા સુધરે રંગ છે ૫૮ છે ઢોંગીઓને શું ? ધિક્કારે !!, તું નિજમાંથી ઢગ નિવાર !! ઢંગ નિવારી સત્યની સન્મુખ થાતાં પ્રગટે નહીં ધિકાર. . ૫૯ ઢોંગી જીવન અનેક ભવમાં, ભૂતકાળના ઢગ વિચાર !! ઢોંગીઓને સુધારવાને, તે પિતાને પૂર્ણ સુધાર !!. ૬૦ | તુ !! દેખે !! ખુણે ખાંચરે, સૂક્ષમ ઢગ પણ હરે કાઢ ! ઢોંગી કપટી થા !! નહીં મોહે, જ્ઞાને ઢંગના મૂળને વાઢ !!. ૬૧ાા ઢગને પિતા સ્વાર્થ છે પાપી, ઢોંગની માતા છે અજ્ઞાન, ઢંગને પ્રાણ તે સુખની જૂઠી,-લાલચ એવું કરજે જ્ઞાન. ૬ર છે ઢેગને આશ્રય મન તન વચ છે, ગ તે અસંખ્ય પ્રકારે જાણ ! ઢંગથી લખી! નહીં-વદી નહીં-કરી!નહીં, ઢંગથી નિર્મલતા બહુ માન!! ઢોંગથી સઘળા મેહી , પ્રભુને પણ છેતરવા જાય; ઢંગથી અન્યાય બહુ જૂલ્મ, ઢંગ તજ્યાથી શાંતિ થાય. ૬૪ ઢેગી પાંખડીએ એ જે, ધર્મશાસ્ત્ર નામે પાખંડ, ઢંગ કર્યા તેમાં અજ્ઞાનને, રાગરાષનું મોટું બંડ એ ૬પ છે ઢંગી શાસ્ત્રમાં હિંસા જૂઠું, ચેરી જૂલ્મ અને અન્યાય ઢોંગીઓએ ધર્મના નામે, મોહને પૂજાવ્ય નિરખાય. એ દર મા ઢંગ ધતૂરા પાખંડ ચાળા, ધમ નામે જ્યાં ત્યાં થાય; ઢોંગીઓથી અજ્ઞાનીઓ, ફસાઈને બહુ દુઃખને પાય. ને ૬૭ છે ઢોંગી જીવન વિષે જાણીને છડી પવિત્ર આતમ ! થાવ !!; ઢોંગી વિચારે પ્રવૃત્તિ સઘળી,–ત્યાગી પ્રભુમાં લગ્ની લગાવી. ૬૮ ગ ન કિંચિત મનમાં પ્રગટે એવો આતમ!! ઉપગ ધાર !! ઢોંગ ન કર !! તું પૂજાવવાને, નિર્દોષી જીવન સુખકાર. ૬૯ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy