________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–૮.
(૨૩૫)
+ હ ! ઠ્ઠો ભણી ગણીને આતમ , હા જેવા રહો !! ન ભવ્ય !! હેલના જેવી પોલ ધરે !! નહીં, સદ્દગુણનાં કરશે કર્તવ્ય. ૧ ઢંઢો સાચું જૂઠું ત્યાગે!!, કામી થશે ના જેવું ઢેર; ખાવું ઉંઘવું ચારે સંજ્ઞા, મોહ તજી પામે!! પ્રભુ તેર. | ૨ | હેડને ભંગીથી તે નીચા, હિંસાદિક પાપ કરનાર; ઢળી પડ્યા દુર્ગુણ વ્યસનમાં, ઢાંકયા રહેતા નહીં નરનાર. ૩ . ઢાલ સરીખા અન્યની હા, થાતા તે માનવ છે ઢાલ, ઢેર થકી પણ માનવ હલક, કરે નહીં જે પર ઉપકાર. ૪ ઢંકાયા રહેતા નહિ દુર્ગુણ, દુરાચારથી હેડથી નીચ ઢાંકે! પરદને માનવી, ઢળે ! સજજનની સંગે ઉચ્ચ. પા ઢોલ સરીખી પિળ ધરો!! નહીં, દુર્ગણી દષી ફૂટા ઢોલ; ઢમઢમ વાગી ઢેલ કહે છે, રહે ન છાની કયારે પિલ. ૬ | ઢીલ કરે!! નહીં ધર્મકાર્યમાં, ઢીલા થાઓ !! ન દુઃખ પડંત હઠ્ઠા રહો !! ન આતમ !! જગમાં, ઢઢ્ઢો એ ભણશે સંત. ૭. હુઢાંની કદિ પાન ન બનશે, ઢંગ ધતીંગને કરશો ત્યાગ!!; ઢાઢી સરખી ખુશામતીથી, નિર્બલતાને લાગે ડાઘ. છે ૮ ઢાંકણું માંહી પાછું ઘાલી, બડે બુડથલ દુષ્ટ હરામ; ઢાંકયા રહેતા નહિ દાતારે, શૂરા રહેતાં તેનાં નામ. ૯ ઢળે !! નહીં પરનું ઈર્ષાથી, ઢંગ ધરો!! નહીં ફૂટા ઢોલ ઢેલા આતમ નિજ ઘર આવો !!, સમતા આનંદે રસાળ. ૧ના ઢચુપચું મન ધરવું ન ધર્મો, ઢચુપચું મન મૃત્યુ સમાન; હો ઠોઠ ન રહેવું સારું, ઠઠ્ઠાઓ જગમાં નાદાન. ઢળી જતા જે સત્યથી તેઓ, જલ્દી કરતા સર્વ વિનાશ; ઢળવું નહીં કાંઈ વિના વિચારે, ઢળવું સત્યમાં ધરી ઉલ્લાસ. ૧૨ ઢંગ ધડા વણ જન શું ભે, ઢંગ ધડાવણ મોટી હાનિ, ઢંઢારાથી દબી જવું નહીં, સર્વ જાતનું રાખે !! જ્ઞાન. ૧૩
(૧૧ાાં
For Private And Personal Use Only