________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૪)
કકાવલિ સુબેધડ. ડેડી વેલડી, ગરીબ ખાવે, આંખના કેટલા રે જાય; ડેડીથી ગુજરાન કરે છે, ગરીબ લેકે શાંતિ પાય. ૮૦માં ડેબા જેવા લેકે જગમાં, જ્યાં ત્યાં અશક્ત થઈ કૂટાય; ડેબા જેવા મુખેથી જગમાં,-શો આગળ નહીં જવાય. ૮ના ડેલું ખા!! નહીં પ્રમાદ ધારી, ડેલું તે ભૂલોને જાણ; ડેલી જા ! નહિ ભરમાવ્યાથી, ડોળ કર્યાથી મળે ન માન. ૮ર ડોળ કરીને સત્ય ન હારે !!, જ્યાં ત્યાં જૂઠા કરે ન ! ડાળ; ડાળ કયાંથી પ્રતીતિ જાવે, ડેળ ત્યાં અંતરમાંહી પોલ. ૮૩ ડળ કર્યાવણ સાદાઈથી, વર્તતાં છે નહીં હલકાઈ ડળઘાલને વિશ્વાસજ ?, ડોળથી ટળતી નિજ પ્રભુતાઈ. ૮૪ ડોસા ડોસી ઘરડાઓની –સેવા કરવામાં છે ધર્મ, ડેસા ડેસી સેવા કરતાં, ઘરમાં પ્રગટે સાચું શમે. છેલ્પા કેળ સરીખે જન દુઃખ પાસે, ડાળ મૂર્ખ રહેતાં દુઃખ થાય; ડાળી માંદાની કે પ્રભુની, ઠંડાબાજીમાં અન્યાય. પ૮૬ ડેળિયું ઘીના જેવું જગમાં, ગરીબ લોકોને છે જાણ!!; ડેળિયું જીવનમાં ઉપયોગી,–જેથી જો ધારે પ્રાણ ના ડોસા ડોસી માંદાઓની. અશક્તનો સેવામાં ધર્મ, ડાળ કરીશ નહીં જૂઠો સ્વાર્થો,-તેથી પ્રગટે પાપનું કર્મ. ૮૮ ડરાવવું તે હિંસા ભારી, ડરાવવા માંહી છે પાપ; ડરાવ!! નહિં અન્યાને શસ્પે, ડરાવવામાં છે સંતાપ. ૧૮૯ ડરાવ!! નહિં મૃત્યુ ભય દેઈ, ડરાવ!! નહિં દઈને દુઃખ; ડરાવવાથી કર્મબંધ છે, ડરાવ!! નહિં આપો!! જીવસુખ. ૯૦ ડર! નહિં મૃત્યુ દેખી આતમ!!, ડરતાં મૃત્યુ થાય ન દર ડરવાથી જગ બચે ન કેઈ, ડરવાથી દુ:ખ છે ભપૂર. ૯૧૫ ડરતે તે કરતો નહીં સિદ્ધિ, પાપથી ડરી ડરીને ચાલ ! ડર !! નહિં મૃત્યુ ભયથી કિંચિત, આપોઆપ સવરૂપ નિહાળ!!.૯૨ા ડરીને ચાલે!! પાપથી જ્યાં ત્યાં, ડરાવ!! નહિં લોકેને લેશ; ડરાવવાથી પાપ કરીશ નહિં, ડરાવવાથી કર!! નહિં કલેશ. ૧૯૩
For Private And Personal Use Only