________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ )
કક્કાવય સુખા: ૪.
॥ ૧ ॥
૫૨૦ ॥
ઢઢરા પ્રભુના છે એવા, ન્યાય નીતિ ને ધર્મ થી ચાલ!1; ઢઢરા પ્રભુના છે સાચા, દયા સત્ય આચારા પાળ!!, ઢાલ સમા સંતા ભકતા છે, ઢાલ સમા મિત્રા જગ જાણુ !!; ઢાલ સમા છે પરાપકારી, ઢાલ સમા બનશે. રખવાળ, ઢાલ સમા શૂરાએ સાચા, હાલ સમા રક્ષક કહેવાય; ઢાલ છે સત્ય અહિંસા નીતિ, દાન ને ભક્તિ સાચા ન્યાય. ૫૧૬૫ હાલ સમી છે પ્રભુની ભક્તિ, ઢાલ સમુ' સાચુ' ચારિત્ર; ઢાલ સમા છે શુરૂ ઉપકારી, જેથી આતમ થતા પવિત્ર. ઢાંકણુ સાના શિરપર સારૂ, ઢાંકણુ તે જાણે!!! રખવાળ; ઢાંકણુ તે ગુરૂનાની સંત છે, ઢાંકણુ જગનું ગુણુ છે ધાર11. ૫૧૮ના ઢાંકણુ જેને છે તેને જગ, આશ્રય ને મળતા માન; ઢાંકણથી ઢાષા ઢકાતા, ટળતા આપત્તિના ક્દ. ઢાંકા !! અન્યની કાળી બાજુ, ધેાળી માજી જગમાં ઉઘાડ II; ઢાંક પીછોટા ગમે તે રીતે,—કીધા પણ આવે છે બહાર. ઢાંકયું પાપ તે નહીં ઢંકાતુ, જ્યાં ત્યાં તેના થાય પ્રકાશ, ઢાંક્યું સાચું રહે ન છાનું, જગમાં કુદ્રુત્ એવી ખાસ. ઢીંચવુ, વિવેકવણુ નહીં સારૂં, ઢીંચી ખાય તે થાય ખરાખ; ઢીક ન મારો !! હાંસી કરીને, તેમાં છેવટ છે નહીં લાભ. ।। ૨૨ ॥ ઢીલુ મન તન કરી નહીં ચાલેા!!, ઢીલાથી નહીં કાર્યો ઢીલ ન કરવી સત્કાર્યોમાં, ઢીલે જગમાં માર્યો જાય. ઢીલા રહેતાં મશક્તિ પ્રગટે, ઢીલાનેા નહીં કાઇ સખાઇ; ઢીલાને અહુ પાટુ વાગે, રહે નહીં સાચી મોઇ. ઢીલા થા !! નહીં ભીતિધારી, દુ:ખ પડેલાં સહેવાં સર્વ; ઢીલા સ્વાર્થે અન્યાયે જે, બનતા તેના મિથ્યા ગ. ઢીલા મનતનથી જે લેાકેા, દુ:ખ પડતાં ભાગી જાય; ઢીલા તેએ અને ગુલામેા, અન્યાયથી જીવી ખાય. ઢીલા તે જે સત્ય ન મેલે, મેલીને ફ્રી પાછા જાય; ઢીલા તે જૂલ્મીથી દખતા, ભીતિના સામા નહીં થાય.
૫ ૨૧ ૫
૫ ૨૪ ૫
૫ ૨૫ ।।
!! ૨૦૫
For Private And Personal Use Only
થાય;
॥૧૪॥
પા
૫૧ા
॥ ૨૩ ॥
૫ ૨૬ ૫