________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
કટકાવલિ સુબોધ-s. ડાચાબળિયે માનવ જીતે, સાચું બેલે ધરીને જ્ઞાન, ડાયાબળિયા રહેણ વિનાના,–તે તે જગમાં છે હેવાન, એ ૫૩ ડાટ વળે છે વ્યસને સેજો, દાટ છે અનીતિ એ જગમાંહ, ડાટ છે મેહના કહ્યા પ્રમાણે, ચાલ્યાથી બહુ દુઃખની છાંય. ૫૪ ડાટ છે દુબુદ્ધિ પ્રગટ્યાથી, અતિ ભેગે છે દુઃખને ડાટ; ડાટ વળે છે અશકિતથી, પાપોદયથી રહે ન ખાટ. | ૫૫ ડાટ વળે છે નહિ સમજ્યાથી, રાગ રેષથી વળતે ડાટ ડાટ વળે નહિ સદગુણ પ્રગટે, સદવર્તનથી સુધરે ઘાટ. જે પદ છે ડામીસ મન તે દુર્ગુણ ભરિયું, ડામીસ તન તે કરતું પાપ ડામીસ તે નિર્લજજનટને, ચેરની જેને પડી જગા છાપ. પછા ડામીસને નહીં ન્યાયને નીતિ, સર્વ પ્રકારે જેહ હરામ; ડરાવે જે સજ્જનને કપટે, ઝુંટવી ખાતે અન્યના દામ. ૧ ૫૮ છે ડામીસને નહીં પ્રભુને ભય છે, લુચ્ચાઈથી વર્તે જેહ, ડોમીસની શબત કરવાથી, બગડે છે નિજનું મન દેહ. એ ૫૯ છે ડાંગથી તનનું રક્ષણ કરવું, અન્યાયે મારે!! નહીં ડાંગ, ડાંગને ડહાપણથી વાપરવી, કે જેથી થાવું નહીં રાંક. ૫ ૬૦ છે ડાંડની દોસ્તી કદિ ન સારી, ડાંડાઈથી સારું ન થાય; ડાંડાઈથી પ્રભુ છે રે, ડાંડાઈમાં હેય ન ન્યાય. છે ૬૧ છે ડાંડના વિશ્વાસી થાવાથી, મન વાણી કાયા દંડાય; ડાંડને સંગી ડાંડ ગણુતે, ડાંડને પાપ ઘણું બંધાય. ૫ ૬ર છે ડાંડમાં સદ્દવર્તન નહીં રહેતું, ઘટે પ્રતિષ્ઠા આબરૂ જાય; ડાંડપણું જે નિજમાં શું છે, શોધી કાઢો ! સુખ પ્રગટાય. ૬૩ છે ડાંડિયા ટેળીમાં ન ફસાવું, ડાંડિયા ટેળીને દે! દંડ ડાંડની સામા ઉભા રહીને, તેડા મે તેનું જૂઠ ઘમંડ. ને ૬૪ છે ડાંસ ને રાખી મછર જતુ, કાટે રોગ ફેલાવણ હાર; ડાંસ ને મચ્છર થવા ન દેવા, ડાંસને જલ્દી ફરે વાર !!. ૫ ૬૫ ડાંસ તે આધ્યાત્મિકષ્ટિએ, ઈર્થક્વેષની છે બદબોઈ ડાંસ તે મન તન વચનની ભૂલે, દુઃખ છે તેથી સુખી નકોઈ. દવા
For Private And Personal Use Only