________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવય સુખાધ–ડ.
( ૨૩૧ )
લુણા
૫૪ના
ડરવુ દુર્ગુણુ દુર્વ્ય સનાથી, પાપાથી ડરીને જગ ચાલ !!; ડરવું ન પુણ્યનાં કાર્યો કરતાં, ડર કામના છે મેહાલ, ડર રાખે!!! નહીં જમના પણ કંઇ, સત્યમાં નિર્ભયતા સુખકાર; ડરથી ડરની પરંપરા છે, સાચાથી ડરતા ન લગાર. ડરાવા !! નહીં અન્યાને મિથ્યા, દુશ્મનથી નહીં ડરે !! લગાર; ડર !! નહીં પ્રભુની સેવા ભકિત, ધ્યાનમાં રાખા !! પ્રભુઆધાર.૫૪૧૫ ડહાપણથી કર !! સારાં કાર્યો, ડહાપણુ ધારી જગમાં ચાલ !!; ડહાપણુવણુ જીવન પશુ સરખુ, ડહાપણથી છે સાચેા પ્યાર. જરા ડહાપણ એજ છે કે જેથી નિજ, પરંતુ હિત ઉપયેાગી સધાય; ડહાપણુ એજ કે જેથી દુર્ગુણ, ક્રુતિ ઝટ ક્રૂરે થઈ જાય. ૪૩ા ડંખ ન રાખેા !! વેરના કા’પર, ડંખે ઝેરની વૃદ્ધિ થાય; *ખ ધર્યાવણુ શત્રુનું પણ, કર !! સારૂ થઈને નિોય. ઠંડાઈ ડાંડાની સાથે, દુનિયામાં કરતાં નરનાર; ઠંડાઈ નહી” ડાંડા સાથે, ત્યાગી સંતની દશા છે સાર. ઠંડાઇ દુખ લની રહેણી, અન્યાયીની રહેણી જાણું !!; ઠંડાઈમાં સત્યના ઘાત છે, ડંડાઈમાં છે બહુ હાણુ. ડાકડમાક ન જૂઠા નભતા, સાચાને નહીં ડાકડમાર્ક; ડાકડમાર્કને છડી આતમ !!, સાદાઇ ધરી થાવા !! પાક. ૫૪ા ડાકિયું આશા તૃષ્ણાકામી, મન પેાતાનુ છે નિર્ધાર; ડાકિયું મનડું ગમે તે કરતું, જ્યાં ત્યાં ભમતુ લહે ન સાર. ૫૪૮૫ ડાખલું તે શકાવાળું મન, શંકાવાળું વિચારભેદ; ડાખલુ વાઘરીઓજ વગાડે, ડાખલુ ઘાલે પ્રગટે ખેદ ડાગળી ઠેકાણે રાખીને, કરવું તે કર !! આળસ ત્યાગ !!; ડાગળી જેની ચસકી તેના, આર જાતના પ્રગટે રાગ, ાપના ડાઘ લગાડો !! નહીં ચારિત્ર, કીર્તિમાં નહીં ડાઘ લગાડ !!; ડાઘ લગાડેા !! નહીં સારામાં, ડાઘ પડ્યો તે દૂરે કાઢ !!. ડાઘ ન પડવા દેજે કયારે, ન્યાય નીતિથી નાસે ડાઘ !!; ડાઘ ન લખવામાં દવામાં,—કરવામાં એવા ધર !! રાગ,
॥૪॥
॥૫॥
॥ પર |
For Private And Personal Use Only
૪૪ાા
ાજા
in