________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
કાલિ સુખાધડ.
રા
૫૩૧ા
ડગળી ખસી જાવા નહી' દેજે, કૈાટિ કોટિ કરી ઉપાય; ડગળી ઠેકાણે રાખીને, કરજે તું નિજ પરના ન્યાય. ડફાંસ મારે થાય ન કીતિ, ઉલટી સત્ય પ્રતિષ્ઠા જાય; ડફ્રાંસ મારે કાજ ન સિદ્ધે, આતમની શકિત વિધટાય. ડમાક, મૂરખા આગળ શાલે, ડમાક માટે તે હેવાન; ડમાકમાં અજ્ઞાનમાં હું, અધુરાપણુનુ વતે ભાન. ડર !! નહીં કાથી સત્યપથમાં, પ્રાણુ જાય તા ભીતિ ન યાર !!; ડર !!નહીં કાના ડરાવ્યેા જગમાં, ઢરકુને જ્યાં ત્યાં છે હાર ારા ડર !! નહીં ધર્મના માર્ગમાં વહેતાં, ડર !! નહીં જૂઠી વાતે લેશ; ડર!! નહી' ક્ મજાવતાં કયારે, ડરતાં પડતા અનેક કલેશારલા ડર !! નહીં દુનિયાના ખેલેાથી, ડર !! નહીં' પરાભિપ્રાયે લેશ; ડરતા કર !! નહીં કરતા ડર!! નહીં, સારામાટે શીખ છે એશ. ડાઉના ડરકુમિયાં સમ ડર ખાવાથી, દુષ્ટાથી નિજ થાતી હાર; ડરવાથી મરવાનુ થાતુ, મૃત્યુ અવશ્ય છે ડરને વાર !!. ડર !! નહીં ડરાવ !! નહીં અન્યાને, ડરામણાથી ડરી ન જાવ; ડર !! ધરજે પાપાને કરતાં, કે જેથી છે દુ:ખના દાવ. ડરાવે! તે પાપાથી ડરાવા !!, દૃ ણુ દુર્વ્ય સનાથી ડરાવ !!; ડર ખાવેા નહી' સત્ય દયામાં, ઇશ્વરના પણ મનમાં લાવ !!. ૫૩૩શા ડર નહીં માન પ્રતિષ્ઠાના જગ, સંતાને ડર નહી લગાર; ડરે ન દુનિયાના અભિપ્રાયે, સવાસના ત્યાગી વિચાર !!. ।।૩૪ ડર !! નહીં દયા ને સત્ય વદતાં, ડરીને જૂઠું ખેલ !! ન તાલ; ડર !! નહીં મૃત્યુ આવે હાયે, ડર્યાવિના સાચું જગ ખાલ!!.૫૩પા ડર !! નહીં કીર્તિ પ્રતિષ્ઠા ભયથી, ડર !! નહીં યુદ્ધમાં કરી પ્રયાણુ, ડર્યોથી આઉખું આવી જાતાં, કાના જગમાં ખચે ન પ્રાણ. ॥૩૬॥ ડરીને હિંસા જૂઠ ન સેવા !!, ડરીને ચાલે દીનતા થાય; ડરવાથી તન મનની શક્તિ, ઘટતી ગુલામીપણ્ પ્રગટાય. ઉછળા ડર !! નહીં દુ:ખના ડુંગર પડતાં, ડર્યા વિના નિજ ફૅજ બજાવ !!; ડર્યા વિના કબ્યા કરતાં, સ્વત ંત્રતાના પ્રગટે લ્હાવ.
૩રા
૫૩ના
For Private And Personal Use Only
રા
ારા