________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ ના
કે
કક્કાવલિ સુબેથ-જ. ( ૨૦૭ ) જીવનને એ નિશ્ચય કીધે, પરમાતમપદ વરવા બેશ; જીવીશ સાધ્ય એને વરવા,-મહાદિના ટાળી કલેશ. ૪૩ણા જીવવું સર્વજીના શુભમાં, પારમાર્થિક જીવન કહેવાય જીવે જેઓ ખાવા માટે એવું પશુ જીવન કહેવાય. જીવવું તામસૂ ગુણકર્મોથી, તામસ્જીવન એ કહેવાય; જીવવું રાજસ ગુણકમથી, રાજસુ જીવન એહ ગણાય. ૪૩લા જીવવું પરમાતમપદ માટે, સાત્વિક ગુણકર્મોથી જેહ, જીવવું એવું સાત્વિક જાણે !!, જી એથી ગુણગણગેહ. ૪૪ જીવે જે સાત્વિક ગુણકમે, તેઓ સાત્વિકધમી ગણાય; જીવવું સાત્વિક ગુણકર્મોથી, એ પણ સાધનતા સમજાય. ૪૪૧ જીવવું મોક્ષાથે એ સાચું, એવું ધ્યેય ધરી હે ચિત્ત જીવવું એવી સાધ્યદૃષ્ટિએ, કરીને માનવ દેહ પવિત્ર. જરા જુવાનીમાં ધર્મ કરી, જરામાં મનડું રહે ન સ્થિર જુવાનીમાંહી જાળવ!! જોબન, સંકટ-દુ:ખ સહી થા !! ધીર. ૪૪૩ જુવાની છે નદી રેલસમી જગ, ચંચલ વાનર અશ્વ સમાન, જુવાનીને જીત્યા જેઓ, નિર્દોષી જ્ઞાની ભગવાન જુવાનીના જેરને જાળ!!, કાયાદિના વીર્યને રક્ષ ! જુવાનીમાં બ્રહાચર્યથી, આત્મવીર બને છે દક્ષ. જુવાનીમાં સત્કાર્યો કરી, જુવાનીમાં કામને વારી; જુવાનીમાં યોગ્યધર્મ કરી, ભૂલથી જુવાની ન હાર. ૪૪ જુવાનીમાં મન પરકાબૂ-ધરીને સારા માર્ગે ચાલી; જુવાની પ્રભુપ્રાપ્તિ માટે જાણી પ્રભુમાં મનડું વાળ!!. ૪૪છા જુવાનીમાં જૂતાં ખા!! નહીં, દેવગુરૂને હાથ બે જોડ !! જુવાનીમાં પાપની ટેવ -ત્યજીને જૂઠી કર !! નહીં હૈડ. ૪૪૮ જુવાનીમાં છાકી જા! નહીં, જુવાનીને મદને ત્યાગી જુવાની મહાપુણ્ય પામી-દેવગુરૂપર ધરજે રાગ. જુવાનીની સ્ટીમર તારી, ભદધિમાં સીધિ ચલાવી, જુવાનીમાં ભદધિને–પેલી પાર ઉતારે ! નાવ. ૪૫૦ છે
II૪૪૪
૪૪પાા
૪૪મા
For Private And Personal Use Only