________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
કક્કાવલિ સુમધ-જ.
રા૪૨ા
જ્યાં ત્યાં આત્મસ્વભાવે રહેવુ, જ્યારે ત્યારે માતમભાવ; જેવા ભાવે પ્રભુને ધ્યાઇશ, તેવા અાત્મના મળશે હૃહાવ. ડાઇરા જ્યારે ત્યારે આત્મસ્વભાવે,-રમવાથી મુક્તિ નિર્ધાર; જ્યારે ત્યારે આત્મસ્વભાવે,થાવુ એવુ નિશ્ચે ધાર !!. જ્યારે ત્યારે આત્મની શુદ્ધિ, પૂર્ણ કરીને અનીશ સિદ્ધ; જરૂર એવા પ્રભુપદ વરવા,-નિશ્ચય કીધા પામીશ દ્ધિતા૪રપાર જે જે ચેાગ્ય ઘટે તે જળવ !!, સ્વાધિકારે જાળવ !! સ; જગમાં સ્વાધિકારે કર!! સહુ, ધર્મ કર`તાં ધર!! નહિં ગવ. ૪૨ા જ્યાં ત્યાં જીવાતુ મળ કળથી, બુદ્ધિ શકિતથી જીવાય; જીવાતુ શક્તિયા પામી, અશકતથી જગ નહિં જીવાય. ૫૪૨ણા જીવન મંત્રા ય ંત્રા તા, સર્વથકી જગમાં જીવાય; જીવન યોગ્ય જે આહારાદિક,—તેના ભાગ થકી જીવાય. જીવવુ જગમાં સહેલુ નહિ છે, નિમ ળ લેાકેા મરતા જાય; જખરાએ જીવે જીવાડે, એવા જગમાં કુદ્રુત્ ન્યાય, જીવન શક્તિયા સહુ મેળવ ! !, સહુના ઉપયેાગે તે જોડ ! !; જીવન શક્તિયે। જ્યાં નહિ છે, ત્યાં મતે છે માથાફેડ જીવવુ સાના ઉપગ્રહેાથી, સર્વજીવાને જ્યાં ત્યાં જાણુ !!; જીવવું સર્વ જીવાના હિતકર,–એવુ જીવવું દિલમાં આણુ!!. ૫૪૩૧૫ જીવી જાણ્યા તે જગ જીયા, જીવંતાં જે મર્યા પ્રમાણ; જગમાં મર્યા પછી પણ જીવતા, સ ંતા ઉપકારી ગુણુખાણુ. ૫૪૩રા જગજીવાની વ્હારે ચઢવું, જગજીવાની કરવી સેવ; જગજીવાના માટે જીવવુ, થાવા સર્વ જગના દેવ. જગમાં અન તજવાના હું, અન તભવ લીધા ઉપકાર; જન્મી આતમ !! જગજીવાની,રક્ષામાં નિજજીવન ગાળ !!. ૫૪૩૪ાા જમરાએની સામે ટકવા, જીવંતી શક્તિયેા ધાર!!; જખરા થઈ સમળાની સાથે,−મૈત્રી ભાવે કર !! સહકાર. જીવવું' પરમાતમપદ વરવા, જૈન બનીને થાવા જીન; જીવવું' આતમશુદ્ધિ કરવા, જીવવું માહતું હરવા દૈન્ય. ૫૪૩૬૫
૫૪૩૦ના
For Private And Personal Use Only
ાજરા
૫૪૨ા
૫૪૩ગા
૫૪૩પા