________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધ–જ.
( ૨૦૫ ) છત્યાવણ રાગાદિ દે, કેઈ કરે નહીં સાચી છત; જીતે જે પાપાદિક દેશે, સત્યજીતની પૂર્ણ પ્રતીત. છેલ્લા તે મન ઇઢિને જેઓ, નામવાસના જીતે જેહ, જ્યાં ત્યાં તે શિવ શાંતિ પામે, પવિત્ર કરતે મન વચ દેહ. ૪૧ જેની છતમાં હિંસા પાપ, જન્મ અને બહુલા અન્યાય જીત્યા તે જગમાં નહી જાણે !, હાર્યા લકે સુખિયા થાય. ૪૧૧ જેની છતમાં દયાદિ ધર્મો, નિત્ય સત્ય અને છે ન્યાય; જેની છતમાં હિંસાદિક નહી, સત્ય જીત તે સુખકર થાય. ૪૧રા જેની છતમાં પરોપકારો, સર્વજીવનાં દુઃખ વિનાશ જગમાંહી જીત્યો તે સાચે, માને !! ક્ષાયિક લલ્લો પ્રકાશ. પ૪૧૩ જેની છત છે સ્વાર્થના કામે, અન્યને થાવે દુઃખ; જગમાં એવી છત છે જૂઠી, નિજ પરને જેથી નહીં સુખ. ૧૪૧૪ જુસ્સો વાપર!! ધર્મમાર્ગમાં, અધર્મમાં વાપર !! નહી લેશ; જુસ્સો વાપર!! મેહને હણવા, જુસે વાપરી હણવા કલેશ.૪પા જુસ્સો વાપર!! ભૂલને ત્યજવા, ગુણ વૃદ્ધયર્થે વાપર!! જેર; જુસ્સો સારે ચઢે ન જેને,–તે ગુસ્સાથી થાતે ઢોર. ૪૧દા જુસ્સાવણ નહીં કાર્યો થાતાં, જુસ્સાથી મરદાઈ ગણાય; જુસ્સાવણ માનવ છે નબળાં, બીકણ બનીને ખરા ખાય. પ૪૧૭ના જુસ્સા સેવાભક્તિમાંહી, ધર્મકર્મમાં વાપર !! ભવ્ય !! જુસ્સાથી વિવેકે આતમ ! -કર ! સઘળાં સારાં કર્તવ્ય. ૪૧૮ જેના તેના બૂરામાંહી, જુસ્સો વાપરે તે પાપ; જેના તેના બૂરામાંહી, જુસે વાપરતાં સંતાપ. જેની તેની આત્મોન્નતિમાં–જુર વાપરતાં છે ધર્મ, જ્યારે ત્યારે આપણે -જુસ્સો વાપરતાં છે શર્મ. ૪૨ જ્યાં ત્યાં સગુણ સાચા જેવા, જ્યાં ત્યાં દુર્ગણ જેવા ટાળ!!; જ્યાં ત્યાં પરહિતકાર્યો કરવાં, પ્રભુમાર્ગમાં બુદ્ધિ વાળ!!. ૪૨૧ જ્યાં ત્યાં ઊપકારને કરવા, દુર્ગુણને કરવા દ૨; જ્યાંથી ત્યાંથી સાચું ગ્રહવું, આત્માનંદ વધે ભરપુર. ૪રરા
૪૧લાા
For Private And Personal Use Only