________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ )
કક્કાવલિ સુબોધ-જ. જુગારી છે પાખંડી મોટે, જુગારીનું જૂઠું છે જેર; જુગારીઓને જેહ સુધારે, તે સંતનું સાચું તેલ. ૩૯૫ જંજાળમાં જકડાઈને, પ્રભુભજનને લેશ ન ભૂલ છે, જોતાં જોતાં દુનિયા બાજી, અંતે દેખાશે સે ધૂળ. જે ૩૬ જોતાં જોતાં ચાલ્યા કેઈક, જોતાં જોતાં કેઈક જાય; જેનારા પણ જોતાં જાશે, જમ્યા એ તે જરૂર જાય છે ૩૭ જેને તારી આંખ ઉઘાડી, જોડીયા તુજ ચાલ્યા જાય; જવું પડશે સેને અંતે, મેહ ધરીને શું મલકાય. ૫ ૩૮ છે જોયું સઘળું ચાલ્યું જાતું, સ્વપ્નાની બાજીસમ જાણું ! જેતા કેઈક ઘલાણું ભૂલે, અનેક બાળ્યા દેખ | મશાણ. ૩૯ જોતાં ચસમાં પહેરી શું મહાલે, રેફ થશે તારે સૈફ જાગી જેને પ્રભુ ભજી લે !!, મરતાં અંતે પડતી પિક. છે ૪૦૦ છે જગમાં જન્મીને તે હાર્યો, જે પાપો નહિં સમ્યજ્ઞાન, જગમાં જન્મીને તે હાર્યો, કર્યું ન જેણે પ્રભુનું ધ્યાન. ૪૦૧ જગમાં જન્મીને તે હાર્યો, જેણે કીધા રાગને રોષ; જગમાં જન્મીને તે હાર્યો, જેણે કીધે પાપનો પિષ. ૪૦રા જગમાં જન્મીને તે હાર્યો, વ્યભિચારનાં કીધાં કર્મ, જગમાં જમીને તે હાર્યો, જેણે ન ધાય પ્રભુને ધર્મ. ૧૪૦૩ જગમાં છત્યાં તે નરનારી, જેણે ટાળ્યાં રાગને રોષ; જગમાં છત્યા તેઓ સાચા, જેણે કીધાં સત્યનાં પોષ. ૧૪૦૪ જીતેલા પણ હાર્યા તેઓ, કામવૃત્તિના બન્યા ગુલામ; જીતેલા પણ હારેલા છે, જે પામ્યા નહી સદ્દગુણ ઠામ. ૪૦પા જીતેલા પણ હારેલા તે, કષાયથી જીતાયા જેહ, જગ જીપક પણ તેહ ગુલામો, મેહ ફંદમાં ફસીયા તેહ. ૪૦૬ જગને જીતે શસ્ત્રોથી જે - તેઓની છતેમાં હાર; જગને જીતે વેરાગ્યે જે, તેઓ જીનવર છે જયકાર. ૪૦ના જીતર્યાવણ મહિના ઉપર, દુનિયા જીત ન પામી જાય; જીત્યાવણ મનની માયાને, કે ન શાક્તિ સુખડાં પાય. ૪૦૮
For Private And Personal Use Only