________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવંશ સુમેાધ–જ.
જોઇને નિશ્ચય કર !! તારા, દેહથકી ન્યાશ તુ નિત્ય;
૫૩ ૧૫
જોઇ લે!! તુ ં સ્વરૂપ તારૂ, ધ્યાને આત્મ કરો !! પવિત્ર. ॥ ૩૮૧ ॥ જાગીલે !! તુ સમકિત જ્ઞાને, પલપલમાં અંતમાં જાગ !!; જુદો છે પુદ્ગલથી આતમ !!, કર !! પેાતાના પોતે રાગ, ૫ ૩૮૨ ૫ જાગતા આતમ છે સુખિયા, જાગતાને કાળ ન ખાય; જાગે આત્મસ્વભાવે સ તા, જન્મ મરણને તે નહિ પાય. જો !! તુ તારા ગુણુ ને દાષા, દોષાને દેખી કર !! દૂર; જ્યાતિ જન્મ્યાત જગાવા !! આતમ !!, અસખ્યપ્રદેશી છે। ભરપુર. ૩૮૪ જાગા !! આતમ !! પલપલ જ્ઞાને, થાએ !! પરમાતમાં જગજીહ; જાગીને ઊંઘા !! નહિ આતમ !!, ગુણુપર્યાયને કરશે! શુદ્ધ.૫ ૩૮૫ ૫ છતા !! આતમ !! મોહમદ્યને, વાંચ્છિત સુખ પામેા !! ભરપૂર, જીતે !! આતમ !! કષાયને ઝટ, આતમનું પ્રગટાવા !! નૂર. ॥ ૩૮૬ ॥ જાણ્યું તારૂ સફ્ળ માનુ, માહવૃત્તિને કરતાં ૬; જીત કરી લ્યે.!! મનની ઉપર, જગમાંહી થાસેા મશહૂર. ૫ ૩૮૭ ॥ જીતે !! માતમ !! ચોગાભ્યાસે, ધ્યાન સમાધિને પ્રગટાવ!!; જાણ્યે આતમ !! તે સૈા જાણ્યું,“એવાનિશ્ચય મનમાં લાવ !!. ૩૮૮ જાણી ભૂલ કરો !! નહિં માતમ !!, જાણી માયામાં નહિ. ફૂલ !! ; જોજે ન્યારૂ જડથી નિજને, તનધન સત્તાથી નહિ ભૂલ !!. ૫૩૮મા જાણ્યુ' તારૂ' લેખે આવે, રાગરાષમાં જો !! નહિ' લેપ; જાણી ધર્મ કરે!!ઝટ આતમ!!, લાગવા દે !! નહિ કર્મના ચેપ. ૩૯૦ જુઓ !! સાંભળેા !! કાર્ય કરો !! સા, પણ અંતર્માં થા !! નિ:સ'ગ; જોનારા તું સાક્ષી ભાવે, વતે તા નહિ...કના રંગ, જાણા !! જાણવા ચેાગ્યજ સઘળુ', દેખવા યેાગ્યજ દેખા !! સ જાણી મૂજી પડા!!ન પાછા, કર્તાપણાના ધરે !! ન ગવ . ૫ ૩૯૨ ૫ જુગાર છદે વિવેક ધારી, જુગારથી પ્રગટે બહુ પાપ; જુગારથી સ્થિર મન નહિં રહેતુ, જુગારથી મઢુલા સંતાપ. ૫કા જુગારીનુ મનડું' બહુ ચંચળ, ગારીમાં પ્રગટે છે દોષ; જુગારીમાંથી સદ્ગુણ તળતા, જુગારીને છે નહિં સંતેષ. ॥ ૪ ॥
૫ ૩૯૧ ॥
For Private And Personal Use Only
( ૧૦૩ )