________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કક્કાવલિ સુબેધ-જ. જબરા સાથે નબળાઈથી, રહેવાથી મરવાનું થાય; જબરા સાથે જબરાઈથી, રહેવાથી જગમાં છવાય. ૩૬૭ છે જે કાલે જે ક્ષેત્રે કરવું, એગ્ય તે કર ! સમજીને સત્ય જે આવશ્યક કરવું ઘટે તે, કરજે સાચું ધાર્મિક કૃત્ય. ૫ ૩૬૮ જેની સાથે મેળ મળે નહિ, જેની સંગે પ્રગટે દુ:ખ જેની સંગે રહે ન શાંતિ,-તેથી દૂર રહેતાં સુખ. . ૩૬૯ જેર કરીને જૂમ કરે !! નહિ, જોરાવર થઈ તજ !! અન્યાય; જોરાવરથી નબળાઓને –માયથી નિજ જેર હણાય. ૩૭૦ છે જરને વાપર!! સારા માર્ગ, ધર્મકર્મમાં વાપર! જેર; જેર કરીશ નહિં પાપ ક્રિયામાં, જેથી પ્રગટે શેર બકેર. ૩૭૧ જેને વાપરજે નહિં પાપે, જે બળે નહિં બાંધે ! પાપ; જેરથી જૂલ્મ અનીતિ કરતાં, જેરથી વધતા બહુ સંતાપ. ૩૭રા જેડીલાથી ઝેર ન કરજે, જેડીલાપર કર !! નહિં બેદ; જેડીલાને સહાય આપ !!, જોડીલાથી કરો !! ન ભેદ. ૩૭૩ જંગમ સ્થાવર તીર્થને પૂજે, જનની જનક તે તીરથ જાણ !! જંગમતીરથ સદ્દગુરૂવર છે, સદ્દગુરૂ માન કરો!! ગુણખાણ. ૩૭૪ જંગમતીરથ જનની મેટી, દુ:ખવ !નહિં જનનીદિલ લેશ; જનની માટે અપઈ જા !!, જનનીના હરવા સૈ કલેશ. . ૩૭૫ છે જેણએ નવમાસ લગી બહ-દુઃખ વેઠ્યાં આણું ભાવ; જગમાં જનનીસમ નહિં મોટું, જનની સેવાના લે લ્હાવી!. ૩૭૬ જનની જનકને સે !! ભાવે, જગમાં મોટે તસ ઉપકાર જંગમતીરથ પ્રથમ એ બે છે, ઉપકારમાં બે શિરદાર. ૫ ૩૭૭ જનની જણજે ભક્તને દાતા, ધર્મમાર્ગને જણજે શૂર જનની જણ જે ધમી બાલક-જેથી વધતું જગનું નૂર. . ૩૭૮ છે જનનીના દુર્ગણ નહિં જોવા, જનનીના દેશે નહિં બેલ; જનનીના સહામું નહિં બેલો!!, જનનીનાં છિદ્રો નહિં ખોલી. ૩૭૯ જનનીના ઉપકારને દેખે !!, જનનીને દેશો નહિ ગાળ; જનની પ્રભુના જેવી મોટી, તેની આગળ રહેજે બાળ. ૩૮ના
For Private And Personal Use Only