________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધજ.
॥ ૩૫૭ ૧
જાવાદે !!! મિથ્યા સૈા વાતા, એક પ્રભુનું ધરજે ધ્યાન; જોઈલે !! અંતર્ સુખ ત્હારૂ, મૂકીદે !! મમતા ને માન, જૂઠાથી જીવા નહિ છેતર !!, જોડીલાને કરજે સહાય જોડીલાને જગાડ!! આતમ !!, જખરાથી જગમાં જીવાય. ૫ ૩૫૪ ૫ જખરા થા !! તુ સ્વાર્પણુ ચાગે, મરવાની ભીતિને વાર ! !; જૂલ્મીઓને નમ્ર બનાવેા!!, દૂશુ દેષા રિ નિર્ધાર. ॥ ૩૫૫ ૫ જૂલ્મીએથી ડરી ન જાવું, જૂલ્મીઓના ઝૂમા વાર !!; જૂલ્મા કરે!!! નહિં પ્રાણાંતે પણુ, જૂલ્મમાં હિંસા પાપ અપાર. ॥૩૫॥ જૂઠાણું નભતું નહિ લાંબુ, જૂઠાણાથી માન હણાય; જૂઠાણાથી પ્રતીત ટળતી, જૂઠાણાથી શાન્તિ ન થાય, જૂઠાણાથી વિશ્વાસી નહી, જૂઠાણાથી પાપની વૃદ્ધિ જૂઠાણુ તજવાથી નક્કી, વધતી માતમનુણુની વૃદ્ધિ. જૂઠાણાથી લાભ મળે પણુ, અ ંતે હાનિ અહુલી થાય; જૂડી મેહની માજી સઘળી, જૂઠાણું જીતે સુખ થાય. ૫ ૩૫ ॥ જાહેરમાં જૂઠું ને સાચુ, જાહેરમાં છે પુણ્ય ને પાપ; જાહેરમાં છે ઝેર ને અમૃત, જાહેરમાં શાંતિ સંતાપ જાહેર છે જ્ઞાનીને સઘળુ, છાનું નહિં જ્ઞાનીને કાર્ય; જાણી એવું પાપ કરે!!! નહિં, પાપે અ ંતે રહેશેા રાઇ. ॥ ૩૬૧ ॥ જાણી ને જૂઠું નહિ કરજે, જાણીને ચેતન !! નહિ ભૂલ !!; જાણીને વિષને નહિ પીજે, જૂઠામાં ચેતન ! નહિં ફૂલ !!.u ૩૬૨ ૫ જાણીને જે પાપ કરે તે, જગમાંહી માટે નાદાન; જાણીને જે પાપ કરે નહિં, તેનું જાણે !! સાચું જ્ઞાન. ॥ ૩૬૩ જગજીવાના જાન મચાવા !!, અભયદાન માટુ કહેવાય; જગજીવાના શુભમાં જીવે !!,−એ જીયુ ઉત્તમ કહેવાય. ૫૩૬૪ા જગમાં દુ:ખાવાને તું, આપ !! દિલાસેા લાવી પ્રેમ; જગમાં દુ:ખીજીવા ઉપર,-સદા ધાર!! તું સાચી રહેમ. જૂઠી જગના જે જંજાળા, તેમાં લેશ ન આતમ ! ! રાચ ! !; જૂઠી સ્વપ્ના જેવી ખાજી, એક પ્રભુના ધર્મ છે સાચ. ॥ ૩૬૬ ॥
॥ ૩૬૦ ॥
ા૩૬ા
૨૬
For Private And Personal Use Only
( ૨૦૧ )
"રૂપા
૫ ૩૫૮ ૫