________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુધ-જ. જામવું સદ્ગુણ સત્કૃત્યોથી, -નીતિ વિવેકથી ધારી ટેક; જામીનગીરી અંતરપ્રભુની,-લેવી પ્રગટાવીજ વિવેક. ૨૫૫ જાય, આત્મશુદ્ધ પરિણતિ, જેનો થાય ન કદિ વિગ, જાયે વિવેક ને જાથી સુમતિ, અંતર કુટુંબને સંગ. ૨૫૬ . જારમાં જૂઠ ને ધૂર્તતા વાસે, જારમાં છે શયતાન પ્રવેશ: જારકર્મમાં પા૫ અનીતિ, જૂઠપ્રેમ દુઃખ બહુકલેશ. ૨૫૭ છે જારકમીનું તન મન નબળું,-હડકાયા કૂતર સમ તેહ, જારકર્મથી જાન ખુવારી, ઘસાઈ જાતે સબળ દેહ. ૨૫૮ છે જારિણીની પ્રીતિ નહીં સાચી, જારીમાં સહુ પડતી બીજ; જારી ચેરીથી જે અળગા-પામે આત્મપ્રભુની રીઝ. . ૨૫૯ જાલમ સાથે કામ પડે તે –શૂર બનીને સાચવ!! ધર્મ જાલી સાથે કળ બળ બુદ્ધિ, યુક્તિથી વતી કર !! કર્મ. તે ૨૬૦ છે જાવક આવક હીસાબ ચાખે,–રાખી લેવું દેવું સર્વ જાવક આવક વિવેક જાણું, ખર્ચ કરો !! તજી જૂઠો ગર્વ. ર૬૧ાા જાસુસ કર !! નિજ આમેપગને, જેથી દૂર રહે શયતાન; જાસુસી કરી જેણે મેહની, ઉપર તે પામે ભગવાન . . ૨૬૨ છે જાસે પાપના માર્ગે ન સારે, જાસે થઈને મેહ હાવ!! જાસ બાદાથી પાપે પૂર, તજી દે તેને દિલ પ્રભુ લાવ!. ૨૬૩ જાસ્તી કર !! નહીં અનીતિ રે, નિજ પર જાસ્તીથી શું? થાય; ઇનિજ સમ જાણી સઘળા, જાસ્તી તજ મન લાવીન્યાય. ર૬૪ જાસ્તી કમી નહીં લેવું દેવું, લેવા દેવામાં ધરી ! ન્યાય જાહેરમાંહી સત્યતા શોભે, જાહેરાતમાં ન્યાયાજાય. ૨૬૫ રે જોહુકમીમાં પ્રેમ ન ભક્તિ, જોહુકમીમાં સત્તા જે, જોહુકમીમાં નીતિ અનીતિ, અનર્થનું જામે છે તેર. ૨૬૬ છે જાળ છે સારી નઠારી જગમાં, જ્યાં ત્યાં દેખે !! જગમાં જાળ; જાલંધર તે મોહ છે માટે, તે જીતે જીતી જંજાલ. ર૬૭ છે જાળવણથી સઘળું સારૂં, જાળાં ઝાંખરાં, મનથી કાઢ!! જાલીમ લેકના પ્રપંચ પાખં છે, પર્યાત્રાને જ્ઞાને વાઢી. ૨૬૮ છે
For Private And Personal Use Only