SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધ–જ. (૧૯૩) જાગૃતિથી વંચાય ન કોઈ, જાગરૂક સારાં ધમી લેક; જાગવા કરતાં ઉંઘતાં સારાં –પાપી લેકો પાડે પિક. એ ૨૪૧ જાજરૂ જયાં માણસ ત્યાં થાતું, અંતે જાજરૂ શરીર થાય; જાણે સાપેક્ષાએ તેને, સઘળું સભ્યપણે પ્રણાય. ૨૪૨ છે જાણભેદુથી સાવધ રહેવું, જાણે અજાણે ભૂલ થાય; જાણપણને ગર્વ ન કર, જાણે તે ભૂલે છે ન્યાય. એ ૨૪૩ છે જાતિ સ્વભાવ ટળે નહીં જ્યારે, જાતિ વૈર ત્યાં પ્રેમ ન હોય; જાતે તપાસી કાર્યો કરવાં,–જેથી ભૂલ થાય ન કેય. એ ૨૪૪ છે જાત્યંધને અપરાધ ન ભારે, જે નહીં દેખી શકે પદાર્થ જાય છતાં જે કરે કદાગ્રહ, લડે નહીં તે સુખ પરમાર્થ. ૨૪ષા જાણયું તેનું સત્ય છે જેનું, મનડું મોહે નહીં લેપાય; જાણ્યું તેનું સત્ય છે જેનું, સહવર્તન સાચું વર્તાય . ૨૪૬ છે જાથકનું જે ધર્મનું ભાતું, તે ધારી લે તારી સાથ; જુવાનીમાં સત્કર્મો કર !, ભજી! તું દિલમાં ત્રિભુવનનાથ. ૨૪ જાદુ, પ્રભુની સેવા ભકિત, સર્વ જાતના પરોપકાર; જાદુ મંત્રોનું ઘર આતમ, જાદુગર આતમ નિર્ધાર. એ ૨૪૮ ૫ જનની રક્ષા કરવી વિવેકે, સને હાલે છે નિજ જાન, જાન સ્વ પરને વ્હાલા લાગે, જાણી હર!! નહીં અન્યના પ્રાણુu૨૪ભા જીવજાન જે દેતે સારા,–તે પણ અંતે ચાલ્યા જાય; જગત્ મુસાફરખાનું મોટું, જી આવે જાય સદાય. ૨૫૦ છે જાણુ પિછાણ ન જેની તે પર, મૂકી દે નહીં ઝટ વિશ્વાસ જાણ પરિચય કરી વિશ્વાસી, થાતાં ખરા લહે ન ખાસ. એ ૨૫૧ જાની માશુક પ્રિયા હૃદયમાં,-શુદ્ધ બુદ્ધિ સાચી છે ધારી, જાનિ સ્ત્રી સાથે નહીં આવે, પરભવમાં જાતાં નિર્ધાર. ૨૫૨ છે જાપક થા!! તું પરાપર્યંતી, ભાષામાં પ્રભુ નામને બેશ; જાપતે રાખી મન ઈન્દ્રી પર ચાલો!!શિવપુર પ્રતિ હમેશ. ૨૫૩ જાફત તે શુદ્ધપ્રેમથી દેવું,-એવી જાતથી શિવ થાય; જાફત સદગુણ લેવડ દેવડ, આત્મકયે ક્યાં સુખ પ્રગટાય, ૨૫૪ ૨૫ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy