________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૨ )
કક્કાવલિ સુધ—જ.
૫ ૨૨૯ તા
જમાને માવક પ્રતિદિન થઇ શી ?, દ્રવ્યભાવથી તેને જાણુ !!; જમવુ આનંદી થઇ સ્વચ્છને, તેથી સાત્ત્વિક પ્રગટે જ્ઞાન. ારરા જમાવ આવે સૈાને મેળે, પ્રતિષ્ઠા લેાકેામાંહી જમાવ !!; જમાવવું સારૂં શુભ માગે, કર !! એવા બુદ્ધિવર્તાવ ! ૨૨૮ ॥ જરા જરામાં તપી જવું નહીં, સારૂ' પરહિત કરવુ જરીક; જરૂરી કાર્યા સારાં કરતાં,–પરની ધરવી લેશ ન બીક. જલાશયા ગઢા નહીં કરવાં, રક્ષા !! જલાશયાના ઘાટ; જલેાદર આદિ રાગનાં કારણુ,-સમજી તજતાં શાંતિ સાત. ૫૨૩૦ના જવાબદાર જીવા સઘળા છે, નિજકર્માના જગમાં જાણું!!; જવાખદારી નિજશિરપર છે, કૃત્યાકૃત્યની મનમાં માન!!. ઘર૩૧। જવુને આવવું' કમ પ્રમાણે, સર્વજીવાનુ જ્યાં ત્યાં થાય; જે જે ઉપાયે આત્મશુદ્ધિકર,તે તે કરજે ધરીને ન્યાય. જહાલ થા !! ના શાંતકા માં, જહાલ ઉપર ભમતા કાલ; જહાલ થાવું' વિના વિચારે,-મધમ માગે તે દુઃખકાર. જખના પાપી તે સહુ તજજે, ધાર્મિકજંખના કરવી પ્રેશ; જ ખવાણા પડતા જૂઠાએ, જગમાં વૈર કુસંપ ને કલેશ. ૫૨૩૪ા જ‘ગમ ખાવાનું ટાળું,—દક્ષિણદેશમાં હિંદમાં જોય; જગમ સ્થાવર જીવા સઘળા, આત્મસમા દેખે!! સુખ હાય, ઘર૩પા જં ગલમાં પશુ મ ́ગલ પ્રગટે, પૂર્વ પુણ્યથી જ્યાં ત્યાં દેખ !!; જંગલીજન્ટ અજ્ઞાનીએની,-પડતી પાપદશા છે પેખ !!. ૫ ૨૩૬ ॥ જંતુ વિદ્યા અભ્યાસી થા !!, સર્વજીવાનુ કરજે જ્ઞાન; જદ અવસ્તા જથ્થાસ્થીનું, ધર્મનું પુસ્તક છે મન માન, ૫૨૩૭ણા જંપ છે આત્મિક સુખવાદીને, માને જે આતમમાં સુખ; જપ નહીં જડસુખવાદીને, જડલાગામાં કેવલ : ૫ ૨૩૮ ॥ જ પાપાત ન કરજે કયારે, જીવતાં કદિ મળશે શા;િ જાગતાને ભય દુ:ખ ન પ્રગટે, ઉંઘમાં પ્રગટે છે બહુ ભ્રાંતિ, ૫૨૩મા જાગરણ કરજે ધર્મ કાર્ય માં, આત્મજ્ઞાન તે જાગ્રતભાવ; જાગતી ન્યાત છે વ્યકત શકિતયા, આતમની જલ્દી પ્રગટાવ!!.ર૪ના
For Private And Personal Use Only
૫૨૩૨૫
શાર૩શા