SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધ-જ. (૧૯) જપ છે બાહિરુ અંતરૂ ભેદે, જ૫ સરખે નહીં યજ્ઞ મહાન જપ જે જય અહે મહાવીર, પ્રગટે અંતર્ સાચું જ્ઞાન. ૨૧૩ જપ છે તમ રજ સાત્વિકભેદે, નિષ્કામે છે સારે જાપ; જપતપ, જ્ઞાનીઓને મુક્તિ –અર્થ થા! તે ટાળે પાપ. ૨૧૪ જપ જે સાત્વિકભાવે કરે, તે છે સયાથી શ્રેષ્ઠ જય જે પરાને પ્રભુ પ્રગટાવે,–તેની આગળ બીજા હેઠ. ૨૧૫ જપમાળાથી જાપ જપેને, મનડું ભટકે ચારે કોર, જ૫ જે ફેનેગ્રાફના જેવા, ટળે ન તેથી પાપ કઠેર. ૨૧૬ . જફા કરે નહીં ધમીઓને, દુઃખ દેવાનું ફળ છે દુઃખ; જબરજસ્તીથી અનીતિ પાપ-પ્રગટે નાસે સ્વર્ગનું સુખ. પર૧૭ના જબાન સાચી તે સહુ સારૂં, જબાની સાચી સુખદાતાર, જવાબ આપો !! સત્ય ભરેલા,તેથી પ્રભુ મળતા નિર્ધાર. ૨૧૮ જબેહકર જે શયતાનિવૃત્તિ, –ને કે જેથી પાપ ન થાય; જબેહકર કુબુદ્ધિને તું, જેથી ઘટમાં પ્રભુ પ્રગટાય. ૨૧૯ જમ્બર થાવું શુભશકિતથી, જબરાઓથી જગ જીવાય; જર જમીનને જેરૂં રક્ષણ, નિજરક્ષણ, જબરાથી થાય. એ ૨૨૦ જ પહેરે એટલા સર્વે, સારા ન્યાયી નહીં ગણાય; જન્મે જે સદગુણ સકમ,–તે જયાં ત્યાં શાંતિ ઉભરાય.પાર૨૧ાા જમડાથી બીવે શું આતમ, દુષ્ટવૃત્તિ તે જમ જાણ! ! જમ તે મનને મેહને પાપ-વારે !! તે નહીં નરકનું સ્થાન. ૨૨૨ જમડા તે નિજ દુષ્ટવિચારે, પાપકૃત્યને સમજી ટાળ !!! જેનું મન છે આત્મપ્રભુમાં,–તેને જમભીતિ ન લગાર. . રર૩ જેઓ ખર્ચ કરીને જમણે, નાતે કરતા તેહ ગમાર, જમણ જે આ કેના અનુસાર, કરતા તે સમજી નિર્ધાર. ૨૨૪ જમણું ડાબું અંગ જે નિજનું, તેને કરે સદુપયોગ, જમદૂતે છે દુષ્ટ વિચારે, ટાળી થાઓ !! મુકિતયેગ્ય. ૨૨૫ જમાત સારી સગુણ જ્ઞાની,–તે તેથી તે સુખશાન્તિ, જાનમાલ રક્ષક તે રાજા, જેથી પ્રજાની વધતી કાન્તિ. ૧ ૨૨૬ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy