________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦ )
કક્કાવલિ સુબેધ–જ. જનપદ ધર્મો જનપ્રવાદ, સઘળાનું કર ! સમ્યજ્ઞાન. જન્મ ધરીને જાણે એ સઘળું, જ્ઞાનીમાં જાણે!! ભગવાન. ૧૯૯તા જનરલ થા! તું મન ઈન્દિને,–તનને વૃત્તિને જગ બેશ; જાતને જનરલ તે જગ જનરલ, થાતાં નાસે સઘળા કલેશ. ૨૦૦૧ જગજનરંજન કરવામાટે થતી મને વૃત્તિને વાર છે; જનસમુદાયનું નામરૂપના–મેહ વિના કર !! સહુ સુખકાર પર૦૧ જગહિતેચ્છુ જે નિષ્કામે, પ્રભુમાં અપઈ તે થાય; જગમાં તે છે પ્રભુપ્રતિનિધિ સમ, પ્રભુસ્વરૂપે તેહ સુહાય. ર૦રા જનાનખાનું અંતરમાંહી, સવૃત્તિનું કરા! બેશ; જનાનખાનું ઘટમાં સમજે, તે વ્યભિચારી થાય ન કલેશ, ર૦૩ જનાબ થાવું સ્વાત્માર્પણથી, સદ્દગુણ પરમાથી છે જનાબ, જનાબ સંત યોગી શૂરા, જેને પડતે સારો દાબ. ર૦૪ જનાવર સરખા તે લોકે, વ્યભિચારી જૂમી મહાપાપ; જનાવરો સરખા જે ભેગી, આપે અન્યને દુ:ખ તાપ. પર૦પા જનની થાતાં વિચાર કરજે, સન્માર્ગોમાં સારૂ જનુન, જનુની દેણે પાપ કરતે,-હારે તે કીધું સહુ પુણ્ય. મે ૨૦૬ જઈથી વૈદિક પિરાણિક, હિંદુકામનું છે ઓળખાણ જઈ તે સદ્દગુણ નીતિની, મનુષ્યમાત્રનું લક્ષણ જાણુ!!. ૨ ૨૦૭ જઈ ઘાલે ગુણ નહીં ધારે, ધરે ન નીતિ ધર્માચાર; જઈ ઘાલે કરે ન ભકિત, બને ન તે સદ્દગુણી નિર્ધાર. ૧ ૨૦૮ જન્મચરિત્રે સત્યરૂષનાં, સતીઓનાં વાંચે ! નરનાર; જન્મની સાથે સૈાને સુખ દુખ, કમે પ્રગટે છે નિર્ધાર. મે ૨૦૯ છે જન્માંતરમાં સુખદુઃખકારણ, આજ જન્મનાં પુણ્ય ને પાપ, જન્માંતરમાં આજે જેવું-કરશે તેવું લેશો છાપ. ૫ ૨૧૦ જન્માંધ પણ ભકતયેગીઓ, જ્ઞાનીઓ બનતા નિર્ધાર; જન્માંધ કરત મહાઅધા, અજ્ઞાની જે નરને નાર. . ૨૧૧ છે જન્મોતરી લખ્યું તે સહુ જાણી, બનો!! ને વિશ્વાસી નરનાર; જન્મની સાથે સારો ઉદ્યમ, સટ્ટુણમાં સુખને આધાર. | ૨૧૨ .
For Private And Personal Use Only