________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-જ.
(૧૮૯) જડતાથી મન તનની અશક્તિ, જડતાથી નહિં બુદ્ધિ વિકાસ જડતાથી પ્રગતિ નહી સારી, જડતાથી સહુશક્તિ વિનાશ. ૧૮પા જગન્નાથ તે આત્મપ્રભુ છે, ઘટ ઘટ તનુદેવલ વસનાર; જગન્નાથપુરી–તનુ મન છે,–જાગ્રદશા હૃદયમાં ધાર !!. ૧૮દા જગબંધુ છે જગમિત્ર છે, જગન્ધિતા છે આતમદેવ; જગત્ વ્યષ્ટિથી તનુ છે નિજનું, જગપતિની જ્ઞાને છે સેવ. ૧૮૭ના જગત માન્ય છે પ્રકાશી આતમ, જયાં ત્યાં જાગ્રત્ આતમ જાણ !! જગ્યા ન નામ ઠામ ઠેકાણું –એવો આતમપ્રભુ પિછાણ!. ૧૮૮ાા જાગી પહેલાં સત્યજ્ઞાનથી, પછીથી જગજીને જગાડ! જગાડે શું જે ઉઘેલાએ, જાગ્રતને લાગે ન બગાડ!. ૧૮લા જાગ્રત્ કરજે સર્વલકને, નામરૂપને તજી અહંકાર; જયાં ત્યાં પ્રભુરૂપે થઈ છે, અહંપણવણ ફર્જને ધાર !!. ૧૯ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટા છે, સેવાભકિત જ્ઞાનપ્રકાર; જયા વેરા અન્યધમીપર, જૂલ્મ અનીતિના આચાર. ૧૯૧ જટા વધારે તે નહીં જોગી, ગુણોને ધારે જોગી જાણ!!; જટા વડઆદિ વૃક્ષની, તેથી તે નહીં જેગી પ્રમાણ. ૧૯૨ા જટાજૂટ ધરવાથી તેમજ, કાન ફડાવે મળે ન દેવ; જન્મ મરણ ટાળે તે જેગી, મેહની સઘળી તજે કુટેવ. ૧૯૩ જઠરાગ્નિ જે તીવ્ર બને તે, પત્થર સરખું પણ પચી જાય; જઠરાગ્નિથી આરોગી તન, ત્યાગશકિત વધતી જાય. ૧૯૪ જડભરતોથી કલિયુગમાંહી, ધર્માદિક રક્ષણ નહીં થાય; જડભરતે તે નિજને તારે, પરને તારી શકે નહીં ન્યાય. ૧લ્પા જડમૂળમાંથી નાશ થયો તે,–તે પાછું નહીં કદિ પ્રગટાય; જડકર્મોને આતમચેતન ! -કર્મનાશથી જન્મ ન થાય. ૧૯૬ાા જણાવવું અને સારું, જેથી તેઓ લહે સુખ શાન્તિ; જતન કરે મન વાણું તનનું, વિર્ય જતનથી વધતી કાન્તિ. ૧૯શા જનતાની સહુ સારી પ્રગતિ,–કરવામાં નિજ જીવન હેમ ! જનતામાં પ્રભુને પ્રગટાવે છે, શ્રદ્ધા રાખે !! રોમે રોમ, ૧૯૮
For Private And Personal Use Only