________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ )
કાલિ સુમેષ–જ.
.
•
જોરાવર તે આતમ જાણુ, તેાડે જે મન માહતુ જેર જોરાવર તે છે જગ સાચા, ચલવે નહીં અનીતિ તાર. જોર કરે નહીં' પાપકૃત્યમાં, વ્યસનામાં નહીં વાપરે જોર; જારી ચારીમાં નહી' જોરને, વાપરે તેનુ સાસુ તાર. જુવાની વિદ્યા ધન સત્તા,યેાગે જોરથી જામ થાય; જોરથી જૂલ્મી પાપા કરે નહી, જોરાવર તે સત્ય ગણાય. જીવું છું. હું પ્રભુના માટે, પ્રભુમાં રહી પ્રભુથાવા કાજ; જીવું છું મન વચ કાયાથી,-પવિત્ર લેવા શિવસામ્રાજ્ય. જીવું છું . આત્મિકસુખ લેવા, પરાપકારી કાર્યો હત; જીવું છું. જગજીવાના હિત, માટે સ્વાર્પણુ કરી સકેત. જીવું છું હું નિજાત્મશુદ્ધિ,-કરવા અન્યના હિતને કાજ; જીવીશ જખતકતમતક ધમ નું, પ્રગટાવીશ સાચુ' સામ્રાજ્ય. ૫૧૭૬૫ જંભુસ્વામી ચરિત્ર વાંચા !!,−જેમાં સાચા છે વૈરાગ્ય; જેણે જ ચિત્ર વાંચ્યું, તેને પ્રગટે જ્ઞાન ને ત્યાગ. ૧૭૭ના જેનાથી તુજ જીવ્યું જાતુ,—તેના માટે આપે!!! જાન; જેનું લીધુ તેને દેવું, તેમાં શુ કરવા અભિમાન, જે આપે છે તે તેા લે છે, લેવુ દેવુ રહસ્ય એર; જય પરાજયમાં થઈ સાક્ષી, વર્તે તેા તુ ખને ન ઢાર, જૂઠ્ઠું' તે ગમે તે રીતે, ગમે તે કાલે જૂઠ ગણાય;
૫૧૮ના
ટાનુ ખલ સદા રહે નહી, જૂઠાવ્યવહારે દુ:ખ થાય, જેમાં તેમાં સમજ્યા વણુ તું, માર !! ન માથુ સત્યને ધાર !!; જાહેર ખાનગીમાં પ્રભુમાં રહી, કર !! કબ્યાચારવિચાર, ૫૧૮૧૫ જક પકડીને છૂટી રીતે, જક્કી થાતાં થાય ન કાજ; જકડા નહીં ગરીમાને જ્યાં ત્યાં, કર્યું છે અપકીર્તિ લાજ. `૮૨ા જગતભવાડા જેથી થાવે, તેવા કામેાથી થા !! દૂર; જગત ભગતને અને ન કયારે, સમજે જ્ઞાની જગ મહૂર, `૮૩૫ જડતા તે અજ્ઞાન દુરાગ્રહ, જડતા તે આલસને જાણુ !!; જડતા તે છે નવરા રહેવુ, જડતા તે છે સ્વાર્થીને માન
૫૧૮૪૫
For Private And Personal Use Only
૫૧૭૧૫
છા
૫૧૭ાા
૫૧૭૪ા
૧૭પા
૫૧૭૮૫
૫૧૭૯૫