________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-જ.
જડવાદીએ જગમાં ઈશ્વર, આતમ કમ ન માને એહુ; જડ દેહાક્રિકમાં સુખ માને, ભાતિક ઉન્નતિ માને તેહ, જડવાદીએ જગમાં જખરા, દ્વેશભૂમિ ધન સત્તાવાન; જડવાદીઓના જૂલ્માના,સામા ઉભા રહેવું જાણું !!. જડવાદીની શક્તિ સઘળી, તેનાથી લહીએ નહી હાર; જડવાદી કરતાં શકિતમંત,-ચેતનવાદી હોય એ ધાર !!. ૫૧મા જડવાદી પેઠે ધમીએ, ખીલવે સ પ્રકારે શકિત; જડ લાગામાં મુઝાતા નહીં, કરતા શતિયાને વ્યકત જડવાદીઓ પુણ્ય પાપને, માને નહીં તે નરક ને સ્વ; જડવાદીઓ કરતાં જખરા, આત્મવાદીએ તે અપવ જડવાદીએ હિંસા જૂઠ્ઠું,આદિ પાપમાં ડર નહીં ખાય; જય કરે જે દુર્ગુણુ જીતી, માત્મવાદીએ તે કહેવાય. જયને અંતે આત્મવાદી, જગમાં પામે છે નિર્ધાર; જડ ચેતનની શક્તિયાને, શુભ ઉપયાગ કરે સુખકાર. જીન્દ્વાથી ઉપયેગી વઢજે, જીભથી લે નિલે`પે સ્વાદ; જીભ જો વશમાં તે નહીં રાગા, નહી દુઃખને મિથ્યાવાદ. ૫૧૬૪ા જીભલડી છે સ્વર્ગ નરકને સુખદુ:ખનું કારણુ દિલધાર !!; જીભલડી જીવાડે મારે, જીભને જીત્યા ‘જૈન’ તે ધાર !!. ૫૧૬પા જીભલડીથી પુણ્ય પાપા, થાતાં એવું નિશ્ચય જાણુ !!; જીભલડી જેના વશ નહીં તે, જીવતા મડદું જ પિછાણુ !!. ૫૧૬૬॥ જીભલડીથી માન ને કીર્તિ, જીભલડીથી હડધૂત થાય; જીભલડી વશ તે જીવતા. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પાય.
•
For Private And Personal Use Only
( ૧૮૭ )
૫૧૫ણા
૫૧૫૮ા
૫૧૬૦૫
u૧૬૧૫
૫૧૬૨ા
૫૧૬૩ા
૫૧૬ા
જીભલડી ઉપચાગે વાપર !! છઠ્ઠાથી કર !! સારાં કાજ; જીભ અમૂલ્ય છે જગમાં જાણે !!, જીન્હાએ ચાલે સામ્રાજ્ય,૫૧૬૮ા જરા જરામાં ઉકળી જા !! નહીં, જોયામાં પણ ભૂલા થાય; જો !! નિજભૂલાને કાર્યોને, જોઇ વિચારી આપેા !! ન્યાય. ૫૧૬બા જોર જો યાવનને વશ રાખા !!, જોર જો વીર્યનું રક્ષણ થાય; જમરા જીવે નખળા મરતા, માહ્યાંતર જોરે જીવાય.
૫૧૭મા