________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-જ.
(૧૮૫) જંગમ તીર્થ તે સંઘ ચતુર્વિધ, પ્રભુ તે વિરાટ સ્વરૂપ; જંગમ તીર્થની સેવા ભક્તિ, કરતાં આતમ થાવે ભૂપ. ૧રલ જડીબુટ્ટીનું જ્ઞાનર્થોથી, નિજ પરનું કલ્યાણ કરાય જાણ ખૂછ ભૂલ કરે તે, પછીથી ભારે ખત્તા ખાય. ૧૩ના જાયું જગમાં તેનું સાચું, વારે જે મન રાગને રોષ; જમના ફંદામાં ન ફસાતો, અંતરૂમાં ધારે સંતોષ. ૧૩૧ જેલ તે સાચી દુર્ગણની છે, દુરાચારની સાચી જેલ, જેલ તે દુશમનના થવું નેકર, મેહે જેલ છે મોટા મહેલ. ૧૩રા જેલ તે વ્યસનાધીન થવું છે, પરનારી વેશ્યાને સંગ; જૂઠને હિંસા ચેરી જારી, જૂલ્મ અનીતિ દુષ્ટની સંગ. ૧૩૩ જેલ તે ભૂમી તાબે રહેવું, રાગ રેષના થવું ગુલામ; જાણી જોઈ કુસંપ કર, પરાધીન જીવનનું ઠામ. ૧૩૪ જયણુએ સહુ કર !! શુભકાર્યો, ધર્મની માતા જયણું જાણું !! જયણું ઉપચગે કરવાથી,–અબંધ આતમ થાય પ્રમાણ. ૧૩પા જીવના જોખમે સાહસ કરતા, જગમાં રાખે તેઓ નામ; જોખમ ખેડ્યાવણ નહીં સિદ્ધિ, જોખમ ખેડે તે લહે દામ ૧૩૬ જારકર્મથી વિષ્ણુ સરખા –થયા જગતમાં શાલિગ્રામ, પારકર્મથી તન ધન દેશને, રાજ્યને નાશ છે રહે ન હામ. ૧૩ જન્મ વખતે જન્મત્સવ થાતા, એતે પૂર્વના પુણ્યપ્રતાપ. જન્મ વખતે ઘરમાં રોકકળો, પૂર્વપાપથી એ સંતાપ. ૧૩૮ જન્મ જ્વતી મહત્સવ થાતા, એતે પૂર્વભવોની કમાઈ જયંતી જેની મૃત્યકાલે, આ ભવની છે ધર્મકમાઈ. ૧૩લા જન્મ મરે છે અસંખ્ય, નજરે અનુભવ કરીને દેખ ! જન્મ પછી મરીને નહીં જન્મે, સત્ય જન્મ એને જગ પેખ !!.૧૪ જાહેરમાં હિંમત નહીં જેની, જાહેર સારું કરે ન કાજ, જમ્યા પણ જગલેકે ન જાણ્યા,-એવાથી નહીં સુખ સામ્રાજ્ય. ૧૪૧ જાણી જોઈને મરતા જેઓ –વાર્યા છતાં ન માને શીખ; જમ્યા એવા મારેલ જાણે!!, શક્તિ છે જે માગે ભીખ. ૧૪રા
૨૪
For Private And Personal Use Only