SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલસુમા—–જ. ( ૧૮૩) તે ! ૧૦૨ ૫ ૫ ૧૦૩ ૫ જનની જનક ઉપકારી બહુ છે, જનની જગની આંખ માત; જનની જનકની સેવાભક્તિ, કરતા સંતાના ગુણુ ખ્યાત. ૫ ૧૦૧ ॥ જીવા જીવે છે જીવાથી,-જડથી ભાખ્યુ શાસ્ત્ર મઝાર; જીવા જે સબળા તે જીવે, નબળા પામે જગમાં હાર, જીવેાને ઉપગ્રહ સદા છે, જીવાના અજીવાનેા જાણુ !!; જીવા જીવે ઉપગ્રહેાથી, ઉપગ્રહેા તે યજ્ઞ પ્રમાણુ. જીવા નિષ્કામે પરમાર્થે, જીવે તે પ્રભુભક્ત છે સન્ત; જગને આતમ માની જીવે, તે તે પ્રભુરૂપ મહુન્ત. ॥ ૧૦૪ જૈનધમ છે સર્વ જીવાની,-ઉન્નતિકારક સુખ કરનાર; જૈનધમી જગમાટે જીવે, વપરાન્નતિ કાર્ય કરનાર. જૈનધર્મીમાં સર્વ ધર્મ તું, સાપેક્ષે સહુ સત્ય સમાય; જૈનધમ એવા જે જ્ઞાને,-સમજે તે પ્રભુરૂપે થાય. જગમાં સાને દેખા !! જાણા !!, જગમાંથી ગૃહા સાચું કૃત્ય; જગમાં સત્ય ગ્રહા!! સામાંથી, જગમાં વર્તે સત્ય અસત્ય ૫૧૦૭ાા જીવતાં પણ તેહ મરેલા, મૃત્યુભયે જે મને ગુલામ; જૂલ્મ સહે જે બકરી પેઠે, મેળે જે નિજકુળનું નામ. જીવતાં પણ તેહ મરેલા, સુણે ન દુ:ખીના પોકાર; જોરજ્જૂલ્મથી અન્ય સતાવે, જમ જેવા બનતા નિર્ધાર. જીવતાં પણ તેહ મરેલા, પરતંત્ર મની જીવે જે; જીવવા માટે જૂલ્મ કરે બહુ, પાપે પાષે નિજની દેહ. ૫ ૧૧૦ ।। જીવતાં પણ તેહ મરેલા, મળ કળ બુદ્ધિ શકિતહીન; જીવતાં જશ જે નહીં પામ્યા, જે જીવે પાપી આધીન. ॥ ૧૧૧ । જીવવામાટે મેહ ધરીને, શત્રુતાએ થઇ ક્રુષ્ણ; ૫ ૧૦૬૫ || ૧૦૮ ૫ કરતા દેશ સ્વજન ને ધર્મના, દ્રોહ કરે નહીં પાળે સત્ય. ૧૧૨ ॥ જીવતા તે મચ્યું છતાં પણુ, ગરીબ દુ:ખીને દીધાં દાન; જીવાનાહિતમાટે તન ધન, અર્ષ્યા જેણે પ્યારા પ્રાણ. ॥ ૧૧૩ ॥ For Private And Personal Use Only ૫ ૧૦૫ ।। ૫ ૧૦૯૫ જીવતા પણ તેહ મરેલા, ધર્મસંધ દ્રોહી મહાપાપ; જન્મભૂમિ ને દેશના દ્રોહી, સતી સાધુના લીન્ના શાપ, ૫ ૧૧૪૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy