________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
કક્કાવલિ સુબોધ-જ. જન્મભૂમિ ને જનની એ બે, સ્વર્ગ થકી બે છે જ મહાન, જન્મભૂમિ ને જનની સેવા-ભકિત કરતાં પ્રભુપદ જ્ઞાન. ૮૭ જગ સહ ફરીને જન્મભૂમિમાં, આવે ત્યારે આનંદ થાય; જગને છેડે જન્મભૂમિ-ઘર, લોકિક દષ્ટિએ એ ન્યાય. ૮૮ જીવન માટે અન્નને પાણી, અગ્નિ વાયુ ને આકાશ જીવનમાટે વસ્ત્ર ને ઔષધ, વિદ્યા જ્ઞાન ને શકિત સુવાસ. પટેલ જીવનના ઉપયોગી પૃથ્વી, સૂર્ય ચંદ્રને તમ: પ્રકાશ; જીવન ઉપયોગી વસ્તુનું જ્ઞાન કરે ! નહીં રહે ઉદાસ. ૧૯ળા જૈનસૂત્રમાં મૂર્તિપૂજા–નામે ગ્રન્થ રયે હિતકાર, જગમાં ઉપયેગી તે જીવે, મૂર્તિ મંદિર આદિ ધાર. જાત મહેનત કરી કાયા પિષે, સ્વાશ્રયે જીવે જે નરનાર; જાત મહેનતથી સ્વતંત્ર તેઓ, જગમાં એવે છે વ્યવહાર, ૯રા જંબુસ્વામી ચરિત્ર વાંચો !!, પ્રગટે છે વૈરાગ્ય ને ત્યાગ, જગમાં વિષને અમૃત બે છે, અમૃત પી વિષને દૂર વાર !!. છેલ્લા જગમાં ખાડા ટેકરા સંરખા, જગમાંથી ખેંચે !! શુભ સાર; જગમાં જ પ્રભુપદ લેવા, થેયાદશને દિલમાં ધાર !!. ૧૯૪
જ્યાં સુધી જગમાં જીવન છે, ત્યાં સુધી જીવોમાં કલેશ; જીવવા માટે આહારાદિક-અર્થ થાતા જાણ !! હમેશ. આપા જીવને છે જીવન કલહે, જીવે છે જીવોથી જીવ; જીવવા માટે જીવન કલહે, પરસ્પર વર્તે છે સદીવ.
૯૬ાા જીવવા માટે દેહજીવનથી, ભેજન જલ ઉપગનાં કૃત્ય, જીવો કરતા રાગ રેષને, કામે ધમી સમજે સત્ય. _પાછા જૂલ્મ કર !! નહીં જેને પામી, તન ધન સત્તાનું શું જોર ઝડપે આવી કાલ અચાનક, તારૂં ત્યાં નહીં ટકશે તેર. | ૯૮ છે જનક જનની ને વાત્સલ્યનો-મહિમા જગમાં અપરંપાર; જન્મ થકી જનની ઉપકારી, જીવતી દેવી નિર્ધાર. _ ૯૯ છે જૂઠથકી જગજીવો ભરિયા, માને પોતાનું સત્ય ઝઘડા ટંટા પક્ષાપક્ષી, કરતા છ પાખંડકૃત્ય.
: ૧૦૦ છે.
For Private And Personal Use Only