________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબેધ–જ
(૧૮૧) જૈન શાસ્ત્ર ગુરૂ દેવને માને, જેને તે જગમાં કહેવાય? જૈનધર્મશાસ્ત્રોને ગુરૂવણ, જેને જીવે નહીં કદાય. ૫ ૭૩ જેને સાધે !! જ્ઞાન ને દર્શન, ચારિત્ર સદ્દગુણ સત્કૃત્ય, જેને જી!! દ્રવ્ય ભાવથી, સર્વજીને કરે!! પવિત્ર. ૭૪ જૈનસંઘનું જીવન પ્રગતિ, શક્તિ ધર્મનું સાચું મૂલ; જૈનશાસ્ત્રની સત્ય હયાતી તેને આગળ કર !! નહીં ભૂલ. ૭૫ા જૈનશાસને જૈનસંઘથી, જૈનધર્મ જગમાં જીવંત બેની હયાતીથી છે જાણે !!, જૈનધર્મ રક્ષા ગુણવંત. ૭૬ જુઓ સાંભળે સુંઘે ચાખે છે, સ્પર્શી જ્ઞાન કરો નિર્લેપ, જગમાં પ્રભુપદ પામવાજી !!, મનમાં ધરે નહીં મેહને ૨૫૭૭
તમાં જતિ મળે તે ભક્તિ, નૂરમાં નૂર મળે તે ગ; ન્યાતિમાં જ્યોતિ મળે તે સમાધિ, શબ્દભિન્ન અકયે પ્રગ. ૭૮ જે જે અંશે દયાદિ સદગુણ, પ્રગટે તે અંશે છે ધર્મ, જે જે અંશે વિરાગવૃદ્ધિ, તે અંશે નાસે છે કર્મ. જે જે અંશે વત ગુણ પ્રગટે, થાય તે અંશે આતમશુદ્ધિ જે જે અંશે મેહ ટળે છે, તે અંશે પ્રગટે ગુણબુદ્ધિ. જાહેરમાં કરશે સહુ જોઈ, જાહેર ગ્ય તે કર !! જાહેર; જાહેરમાં કરવા જેવું નહીં, ગુપ્ત કરતાં સુખની હેર. ૫૮૧ જામીન આપી !! બને ન જૂઠા, સાચાના થાશે જામીન જૂઠાના જામીન નહિ થાશે, નહીં તે અંતે થાશો દીન. પટરા જીવે જગમાં શકિતમતા, થાત નિર્બલકને નાશ જીવવા માટે સર્વ પ્રકારે, શકિતની જરૂર ખાસ. જાણી જોઈ પડે જે કુપમાં, તે સમ જગમાં મૂખે ન કેઈ; જાણું દેખી ભૂલ સુધારે, કદિ ન તે રહે જગરોઈ. ૮૪ જર્મન હાર્યું બ્રિટીશ છત્યુ, બ્રિટીશ બળ કળ બુદ્ધિમંત; જગમાં બળ કળ સંપને શકિત, જ્ઞાને જીવે છે મતિમંત. ૫૮પા જગમાં જીતને હાર છે કમેં, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય; જીતે દુર્ગુણરૂપી શત્રુ, તે પછી કેઇન જીતી જાય. ૮૬ાા
પા
I૮મા
For Private And Personal Use Only