SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૮૦) કક્કાવલિ સુક્ષ્માષ-જ. ' ૐના જેએ પરમાતમપદ, વરવાનુ... ધરતા મન ધ્યેય; જયણા, કરતા સજીવાની,-ધારે જ્ઞાનાદિ આદેય. જેના જેએ તન મનવાણી, આતમ શકિત કરે પ્રકાશ; જીતે દણુ પામે સદ્ગુણ, જૈના તે જગજીવે ખાસ. જૈનધર્મ તે વિશ્વધર્મ છે, દયા અહિંસા જ્યાં છે મુખ્ય; જગમાટે જે જીવ્યુ' જાણું, અંતમાં પ્રગટાવે સાખ્યું. જૈના તે સમકિતી જ્ઞાની, ભકત ચેાથી સેવા કરનાર; જગને આત્મસમ્ માનીને, પ્રભુમયજીવને જે જીવનાર. જૈનધર્મનાં શાઓ સુણવાં, ગુરૂગમે વાંચી પામે !! જ્ઞાન; જડ જેવા રહે તે નહીં નૈના, શૂરા જૈના જીવે જાણુ. રૈના જે મિથ્યામતત્યાગે, આતમને કરતા ભગવાન્; જગમાં જાહેર જોરે જીવે, બળબુદ્ધિ કલ મહુ ગુણુવાન - જૈનધર્મમાં જ્ઞાન ને ભકત, ઉપાસના વૈરાગ્ય ને ત્યાગ; જૈનધર્મ તે રાગ દોષને,-તજવા ગુણુ ગ્રહવા ઘટ જાગ!!. ૫૬પા જૈનધમ તે અન ંત ગુણને, શકિતયાના કરે પ્રકાશ; જૈનધમ સમજ્યા નહીં જેઆ,-તે જૈને નિખ`ળ દીન દાસ. ૫૬૬ા જૈનધર્મ માં સાપેક્ષાએ, સઘળાં દર્શન ધર્મ સમાય; જૈનતત્ત્વનું જ્ઞાન કરે જે, તેને એવું દિલ સમજાય, જૈનધર્મ પ્રગટાવ્યે જેણે,-એવા તીર્થંકર ચાવીશ; જૈનધર્મીના સ્થાપક અર્હિત, તીથૅ કર પ્રણમુ જગઢીશ. જૈનધર્મ છે સર્વ જીવામાં, આતમને જાણે ભગવાન્; જૈન તે સાચા જગમાં પ્રભુમાં,-જીવ્યું જાણે થઇ ગુણવાન, પ્રા જૈન તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને, શૂદ્રના ગુણુ કર્મે જીવત; જીવે માહિ ્ અંતર્ શકત્યા, આત્મશુણા પ્રગટાવે મહુત. છા જૈના ઘરખારી ને ત્યાગી, જીતે દુર્ગુણુ રાગ ને રાષ; જગજીવાને સત્તાએ જૈન,-જાણી કરતા ગુણના પાષ. જગજીવાને આત્મસમા ગણી, જગજીવાની સેવા ભકિત; જૈન નિજશકિત અનુસારે, કરતા પ્રગટાવે સહ શક્તિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૫પા utu utu um mžા utu nદ્દા "દા ૫૭૧૫ !!!
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy