________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-જ.
(૧૭) જીભથી મરવું જીભથી તરવું, જીભથી રોગ અને આરોગ્ય જીભમાં ચડતી પડતી જાણે!, જીભથી ચાગ અને છે ભેગ. ૪પા જન્મે તે જાણે!! જગમાંહી, જેથી થાત ધર્મોદ્ધાર; જેથી વંશને દેશકામની, ચડતી વિશ્વોન્નતિ પ્રચાર. ૫ ૪૬ જો તે જાણે!! જગમાંહી,–જેથી લોકો પાસે શાન્તિ; જન્મ જરાનાં દુઃખ ટાળે,–જેથી થાતી વિશ્વોત્કાન્તિ. ૪૭ | જૂમી ઘાતક કેમે હામે, બળ કળ બુદ્ધિ વાપરનાર; જીવે છે કે જગ એવી, સાત્વિક શક્તિને ધરનાર છે ૪૮ છે જનનીસમ વાત્સલ્ય ન કેનું, જનનીને માટે ઉપકાર; જનની તે જગમાતા દેવી, સહેતી સંતતિના અપકાર. . ૪૯ જનની જગમાં સ્વર્ગથી માટી, જગમાં જનની સનેહ અપાર; જનનીના મેળામાં સ્વર્ગો, જનની હાથે, પ્રભુ અવતાર. છે ૫૦ મા જનનીને પ્રતિબદલે વળે નહીં, જનની દેવી માતા સત્ય જનનીની સેવા ભક્તિથી -પ્રભુ ભક્તિનાં સફળ કૃત્ય. | પ૧ છે જનનીને નિત્ય પાયે પડવું, જનની માં સહુ તીર્થ સમાય; જનનીની નિષ્કામે સેવા ભક્તિથી પ્રભુ ઘટ પ્રગટાય. છે પર જનનીપ્રેમને કોઈ ન પહોંચે, જનનીનેહને થાય ન અંત, જનનીસ્નેહને જનની જાણે, જનક ગુરૂને સે!! સંત. ૫૩ જનની જનક સદ્ગુરૂને દેવને –પ્રત્યુપકાર ન વાળે કોઈ; જનનીને દુઃખ ઠપકે ગાળો દેતાં અંતે રહેશે રોઈ. ૫૪ જનનીને ઉપકાર વળે નહીં, જીવંતી દેવી છે માત; જનનીની સેવાભક્તિથી–પુણ્યબંધ ફળ શાંતિ સાત. ૫૫ જેને જે સમકિતને પામે, જ્ઞાનને ધારે જે ચારિત્ર; જૈનધર્મ તે જગત્ ધર્મ છે, સર્વજીને કરે પવિત્ર છે પદ જેને તે સહ સદગુણ ધારે, જ્ઞાનને ભકત્યા કરે સુકૃત્ય; જગજોના હિતને માટે, અહિંસાને પાળે સત્ય. | પ૭ | જેને જેઓ ૨હસ્થ ત્યાગી, જીવનનું ધારે આદર્શ જેને જેઓ સંઘ ચતુર્વિધ, સેવામાં ધારે બહુ હર્ષ. ૫૮
For Private And Personal Use Only