________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કક્કાવલિ સુબેધ–જ. જેઓ પ્રમાદી તેઓ મૂવા, પ્રમાદ વણ જીવતા સંત જોઈ વિચારી આગળ ચાલે !!, ભૂલે નહીં તે છે મતિમંત. ૩૧ જેવું સંખ્યા વાદળ વિજલી-ચમકારે તેવું છે દેહ; જોહુકમી કેનાપર કરવી, ચેતે તે તે બને વિદેહ. જેઓ ક્રોધી કામી કપટી, લોભી માની તેઓ બાલ; જટા વધારે રાખને ધારે, જ્ઞાન વિના બાળકની ચાલ છે ૩૩ છે જેનું છે પરિણામ ન સારૂં, જેનાથી દુખે પ્રગટાય; જેથી રહે ન શાંતિ સુખ તે,-પાપકર્મ જગમાં કહેવાય છે ૩૪ છે જેના રાગ ને રોષ ટળ્યા છે, જેનામાં નહિ વૈર કષાય; જિન અર્ણન પ્રભુ દેવ બને તે, મારને જીતી મુક્તિ પાય. ૩પ છે જેઓ પાપે જીવે ઝાઝું, તેઓનું જીવન નહીં શ્રેષ્ઠ, જેઓ ધમે જીવે બે દિન, તેઓ આગળ અન્ય હેઠ. ૩૬ છે જેમ પોતાને સુખદુઃખ થાતું,-તેવું અને જગ થાય; જાણ એવું અન્યને દુઃખ-દેવાનું તજ !! કાર્ય સદાય. | ૩૭ જેમ ઘટે તેમ સેની સાથે, હળીમળીને આગળ ચાલ !!; જગમાં કયાંયે બંધાવું નહીં, જોર જૂલ્મને દરે ટાળ!!. ૫ ૩૮ જેણે જન્મી પ્રભુને જોયા–તેને જન્મ સફલ છે જાણું ! જેણે રાગ ને રષને ટાળે તે જીવંત છે ભગવાન, કે ૩૯ છે જેનામાં ઉત્સાહને શ્રદ્ધા, શુદ્ધપ્રેમ ને પરેપકાર; જીવદયા ને સત્ય ને સેવા,–તે પાયે જગ પ્રભુનું દ્વાર છે ૪૦ છે જીવ્યે તે જગમાંહી જેણે, નામરૂપને ત્યાગે રાગ; જીવતે તે આત્મસ્વરૂપે, જેણે કીધું સઘળું ત્યાગ. જીવતી બાહાતર સઘળી -શક્તિને ઝટ પ્રગટાવ!!; જિન થાવાને જન્મ છે ત્યારે, ધ્યેયાદશ એ તારું ધ્યાવ!. કે ૪૨ છે જીભમાં અમૃત જીભમાં ઝેર છે, જીભમાં માન અને અપમાન છમાં સવર્ગને નરક છે જાણે !!, જીભમાં દુર્ગતિ સદ્દગતિ જાણુ!!. ૪૩ જીભમાં મિત્ર જીભમાં દુશમન, જીભમાં વસતું સુખ ને દુઃખ; જીભથી કરીને આંખે ફળને, દેખો !! જીભમાં શાંતિ ભૂખ. ૪૪ છે
For Private And Personal Use Only