________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨)
કક્કાવલિ સુબોધ-છ. છાનું રાખે !! સત્યને હોયે, પ્રગટે કટિ ઉપાય કરંત, છાનાને દેખે સર્વ, સત્ય ન છાનું સમજે ! સંત. . ૫ છાતી કાઢી છેલછબીલા,-બનીને છાકે છે! નહીં લવલેશ; છાણાના કીડાસમ ક્ષણમાં,—મરશે અણધાર્યો લહી કલેશ. એ ૬ છાયામિષે દેહની સાથે, કાળ ભમે છે ચેતન ચેત! ;
ગાળા રઢીયાળા ચાલ્યા, મૃત્યુના છૂપા સંકેત. . ૭ | છાશને વનસ્પતિ ફલ ખાતાં, શીયલવ્રતથી શતાયુ થાય; છાશ ખરી અહે શકને દુર્લભ, છાશથી લાંબુ આયુ સુહાય, . ૮ છો ! દુર્ગુણ દુરાચારને, છડે !! છાના નિજના દેષ; છાના રહે ન દુર્ગણ સદ્દગુણ, આતમJસદ્દગુણથી નિજ પિષ!!. લા છેતર! નહીં તે અન્યને સ્વાર્થ, ધૂર્તોથી વંચાવું ન લેશ; છેતરનારા મીઠા બેલા, તક્કી કળાથી કરતા પશ. ૧૦ છાક ધરે શું સત્તાધનને, વિદ્યા દૈવનને શ? છાક છાક કરે શું ? રૂપ કુટુંબને, અંતે સઘળું થાશે ખાક. છે ૧૧ છાક કરે શું જે ઈતિહાસને, હારા જેવા ગયા અસંખ્ય છાક ન છાજ્ય કૈસર ઝારને, સમજે તે તુજ સમનહીં રંક છે ૧૨ છે છાપ પાડજે સારી હારી, પહેલાંથી ધારી ચારિત્ર, છાપ પડી જે સારી તેથી, સહાય કરનારાઓ મળત. ૧૩ છે છૂપું રાખજે મનમાં સારૂં, એગ્યની આગળ અંતર્ખેલ ; છુપી વાત કર ! નહીં જાહેર, લાભ જાણીને છૂપું બોલ !!. ૧૪ છેક તે સાચો ટેક ન છડે, સાચું જૂઠું સમજે સર્વ છેશ નહીં નીચાથી સારી-વિદ્યા લેતાં ત્યાગે ગર્વ. ૧૫ છાયામિષથી દેહની સાથે, કાળ ફરે છે નજરે દેખ ! ; છાયા તારા દેહના જેવી, અનુકરણ કરનારી પેખ !!. છે ૧૬ છે છાર ઉપર લીંપણ નહીં થાતું, અગ્યને નહીં પ્રભુ પરખાય; છારના સરખી મિથ્થાબુદ્ધિ, છડે પ્રભુપ્રતીતિ થાય. મે ૧૭ છંછેડાતા સર્પની પેઠે -કોધે એવા નર ને નાર; છાણાના કીડાની પેઠે, જન્મ ગ્રહ છે વારંવાર.
| ૧૮ |
For Private And Personal Use Only