________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-છ.
(૧૭૩) છાપે નામને છબી આવ્યાથી, વળે ન તારૂં આતમ !! કાંય; છપા સદ્ગુણથી પ્રભુભાવે, પ્રભુરૂપે છે જ્યાં ત્યાંય. ૧લા છુમંતર ધાગા દેરા સહ, માયા નાટકના છે ખેલ; છલાંસમ જડવિષયે છડી, આત્માનંદે અંતર્ રેલ. ૨૦ | છાના સંતે ઘણા રહા જગ જિજ્ઞાસુઓ કરતા શોધ, છુપાયલા સંતે છે મોટા, જાહેર સંતથી થાતે બોધ. | ૨૧ છેકા છેકી ચેર ચેરા, લેખમાં કરવું સારું ન ભવ્ય !!; છબરડે વાળ ન લખાણમાંહી, સમજી લેવું સત્કર્તવ્ય. . ૨૨ . છે છેડે નહીં ! સતી યતિને, સાપને ક્રોધીને કે કાળ; છે છેડાશો ન ક્રોધે કેપર, દુમનપર પણ ધરજે હાલ. જે ૨૩ છે છતી શકિત, તન મન ધનની,-વિદ્યાની વાપર!! પરહેત; છતી શકિતને પવ!! નહિં મન !, પ્રભુમાટે શકિત સકત.રજા છેરૂ કછોરૂં થાય કદાપિ, તથાપિ, માત ન થાય કુમાત; છોરૂં થઈ દુનિયામાં રહેજે, છારૂં સમ ગણુ !! સહુ જીવજાત. પારપા છત્રપતિ મરી ગયા બહ, છત્રપતિ થાતાં નહીં સુખ છત્ર ધરાવે એવાઓને, આશા તૃષ્ણાથી બહુ દુઃખ. ૨૬ છે છત્રપલંગમાં સુઈ રહેતા જે, મીઠાં ભેજન ખાતા જેહ, છાનામાના ઘરમાં સૂતા, ગયા મશાણમાં જાણે !! તેહ. છે ૨૭ | છાનામાના સંતસભામાં, રહીને સાંભળ !! સંતને બધ; છતા થતા જ્યાં ત્યાં તેને, દાતારો વીરો મહાધ. | ૨૮ છળાઈ જા!! નહિ પૂજનથી, છળીને અન્યોને નહીં મારી; છળબળ કળ વળ પ્રસંગે ધર્મના–રક્ષણ માટે પ્રશસ્ય ધાર!!.પારા છળ નહીં શે શૂરાતને, છળ છે આતમની નબળાઈ; છીનાળું ઢાંકયું નહીં રહેતું, ટળે છીનાળે કીર્તિકમાઈ છે ૩૦ છે છાણનું ઘેબર કદિ ન બનતું, પશુઓ જ્યાં ત્યાં થાતું છાણ, છાણું પણ ઉપયોગી જગમાં, છાણે ધાન્યાદિક બળ જાણll. ૩૧ છક છકાટ છે અધુરામાંહી, પૂરાએ કદિ નહિં છલકાય; છકેલને ખત્તા બહુ વાગે ત્યારે સમજી ગુણને પાય. જે ૩૨ છે
For Private And Personal Use Only